________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
ગુરૂની કળાઓ મળે જ્ઞાન આવે, ગુરૂની કૃપાથી મહાસિદ્ધિ થાવે; ગુરૂની કૃપાથી અધાયું મળે છે, ગુરૂની કૃપાથી બુદ્ધિ ટળે છે. ગુરૂની કૃપાથી મળે જ્ઞાન સાચું, અહા તે વિના જ્ઞાન છે સર્વ કાચું; થયા વિશ્વમાં જે સર્વજ્ઞ સન્ત, ગુરૂની કૃપાથી મહન્તા બદન્તા. ગુરૂની કૃપાથી મળે ષ્ટિ ધાર્યું, ગુરૂની કૃપાથી મળે છે વિચાર્યું; ગુરૂની કૃપાથી થતી છત ધારી, ગુરૂની કૃપાથી મળે ષ્ટિ યારી. ગુરૂની કૃપા એ મહામત્ર જાણા, ગુરૂની કૃપા એ મહાદેવ માના; ગુરૂની કૃપા વિષ્ણુ બ્રહ્મા જ પોતે, ગુરૂની કૃપાથી રહે જીવ જ્યાતે. ગુરૂની કૃપાએ મળે સ્વર્ગ સિદ્ધિ, ગુરૂની કૃપાએ મળે સર્વ ઋ;િ ગુરૂની કૃપામાં રહી દૈવ શક્તિ, ગુરૂની કૃપામાં રહી સિદ્ધ વ્યક્તિ. ગુરૂની કૃપામાં રહ્યા દેવ દેવી, ગુરૂ ભક્તને વાત છે ઇષ્ટ એવી; ભણ્યું ને ગણ્યું આવતું સર્વ લેખે, કૃપાદૃષ્ટિથી સદ્ગુરૂ પૂર્ણ પેખે. ગુરૂની કૃપાથી સમાધિ મળે છે, ભલા ભાવથી ધ્યાનમાંહિ ભળે છે; ગુરૂની કૃપા મેળવી સત્યશિક્ષા, મુગન્ધિ ગુરૂની કૃપામાંજ દીક્ષામેાક્ષમાર્ગની સત્ય નિઃસરણીભૂત અધ્યાત્મજ્ઞાનની પ્રાસ્યર્થે સદ્ગુરૂની કૃપા અવશ્ય મેળવવી જોઇએ. ગુરૂની કૃપા એજ ગુરૂઈશ્વરની કૃપા રૂપ છે. અતએવ મુમુક્ષાએ શ્રદ્ધા ભક્તિથી ગુરૂના પાર્શ્વ સેવી શુરૂકૃપા મેળવીને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસમાં લીન થવું જોઇએ.
શ્રી
For Private And Personal Use Only
૩
૪
૫
19
.
८
જેણે ગુરૂકૃપાથી ગુરૂગમપૂર્વક આત્મજ્ઞાન મેળવ્યું હાય છે તે સ્વાત્માનેજ ઈશ્વરરૂપ માને છે, દેખે છે અને અનુભવે છે. આત્મ જ્ઞાની પેાતાના આત્માનેજ મહેશ્વર દેખીને અને તેજ અનેક નામા અને આકારાથી સાકાર ઇશ્વરરૂપ દેખીને કૃતકૃત્ય થઈ જાય છે. પશ્ચાત્ તે અન્યત્ર ઈશ્વરને શોધવાને તથા પ્રાર્થના કરવા માટે પરિભ્રમતા નથી. સર્વે જીવેાજ અનંત પરમાત્મા છે અને તેમની પરમાત્મસત્તાથી સમગ્ર વિશ્વ વ્યાપી રહેલું છે એમ તે સત્તાદષ્ટિથી અનુભવે છે અને તેથી તે સંગ્રહનયસત્તાદષ્ટિએ જ્યાં ત્યાં જીવેામાં ઈશ્વરત્વને અવલેાકે છે. આત્મજ્ઞાનીને આત્મજ્ઞાન દશા પ્રાપ્ત થયેલી હાવાથી સંસારના પદાથા તેને આધ કરવાને શક્તિમાનૢ થતા નથી. સમુદ્રમાં-તળાવમાં ગમે તે મનુષ્ય પડે તે તરવાની ક્રિયાના અભાવે