________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
મમત્વવૃત્તિથી તન્મય ખનીને રહે છે. જયસુખવાદ માત્રથી સિકંદર વગેરે બાદશાહાએ આર્યાવર્ત્તપર સ્વારી કરીને કરાટે મનુષ્યેાના સંહાર કર્યેા. ભલે તેઓ ચૈતન્યવાદીતરીકે પેાતાને માનતા હશે પરંતુ તેઓનાં કૃત્યા તા જડવાદીએથી વ્યક્તિરિક્ત નહોતાં એમ કથતાં વિરાધ આવતા નથી. જે મનુષ્ય સર્વજીવાને પેાતાના આત્માસમાન માને છે અને સર્વ જીવાની દયા વગેરેમાં યથાશક્તિ સેવાધર્મથી પ્રવૃત્ત થાય છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીએ છે. ગામવત્ સર્વભૂતેષુ ચ: પાંતલ પશ્યતિ એ પ્રમાણે જ્યાંસુધી દૃષ્ટિ થઈ નથી ત્યાંસુધી ચૈતન્યવાદી વા અધ્યાત્મજ્ઞાની બનવાનેા અધિકાર પ્રાપ્ત થયા હોય એમ કથી શકાય નહિ. ચૈતન્યવાદી એકેન્દ્રિયથી માંડીને પંચદ્રિયપર્યન્ત સર્વજીવાને સત્તાથી પરમાત્માએ તરીકે ભાવે છે તેથી તે સર્વજીવેપ્રતિ અહિં‘સાભાવથી વર્તી શકે તેમાં શું આશ્ચર્ય ? અર્થાત્ કાંઈ પણ આશ્ચર્ય નથી. ધનાદિ જડવસ્તુઓવડે કરોડાધિપતિ તરીકે વા રાજાતરીકે પેાતાને જે માનતે હાય અને સર્વજીવાની આજીવિકા વગેરેમાં સાહાત્મ્ય ન કરતા હેાય તે પ્રભુને વા કેઈ ધર્મને માનતા હોય પણ વસ્તુતઃ પ્રભુ વા અમુક ધર્મકર્મ તેના હૃદયમાં નહિ ઉતરવાથી તે જડવાદીજ છે એમ તેને આત્માજ કહી આપે છે. દયા, દાન, પરોપકાર, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ,શુદ્ધપ્રેમ અને ભક્તિ વગેરે ચૈત ન્યવાદનાં લક્ષણા છે. એ લક્ષણા જ્યાંસુધી હૃદયમાં ન પ્રકટે ત્યાંસુધી ગમે તે ધર્મના મનુષ્ય પેાતાને ચૈતન્યવાદી આસ્તિક તરીકે માનતા હાય તેપણ તે નાસ્તિક છે અર્થાત્ જડવાદી છે. એમ અવમેધવું. પુનર્જન્મવાદી ખરેખર જે હોય છે તે પાપના કૃત્યોથી દૂર રહે છે. જે ચૈતન્યવાદીએ પુનર્જન્મને માનતા નથી તેઓ ખરી રીતે પાપમૃત્યાથી દૂર રહી શકતા નથી અને તે રજોગુણુ અને તમેગુણમાં સદા આસક્ત રહે છે. અધ્યાત્મજ્ઞાનિયા પુનર્જન્મને સ્વીકારે છે તેથી તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે.
અધ્યાત્મજ્ઞાનિયે સર્વ પ્રાણીઓને સત્તાએ પરમાત્મા છે એવી ઉચ્ચ ભાવનાથી દેખે છે તેથી વસ્તુતઃ પેાતાની ઉચ્ચભાવના દ્રષ્ટિથી સ્વાત્માને વ્યક્તિથી પરમાત્મા તરીકે ઉચ્ચભાવનાના સંસ્કારાવડે બના
For Private And Personal Use Only