________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
सक्का रुवमद, चक्खु विसय मागयं । रागदो साउजेतत्थ, तं भिख्खू परिवजए ॥१०६८॥ णोक्कागंधमग्घाउं, णासा विसय मागयं । - रागदोसाउजेतत्थ तं भिख्खू परिवजए ॥ १०७१ ॥ णो सकं रसमणासातुं, जीहा विसयमागयं । रागदोसाउजेतत्थ, ते भिख्खू परिवज्जए ॥ १०७४॥ णो सक्का फासं णवेदेतुं, फासं विलय मागयं । रागदोसाउजेतत्थ, ते भिख्खू परिवजए ॥१०७७॥ શ્રાત્રવિષયને પામેલા શુભાશુભ શબ્દોને નહીં સુણવા તે અશક્ય છે. પરંતુ ત્યાં ભિક્ષુક, રાગદ્વેષાને પરિવ‰. રૂપ નહિ દેખવાને શક્તિમાન્ થવાય નહિ પરંતુ ચક્ષુ પાસરૂપમાં મુનિ રાગદ્વેષને પિરહરે. નાસિકા વિષય સંપ્રાપ્ત શુભાશુભ ગધને નહીં સુંઘવા શક્તિમાન ન થવાય પરંતુ ત્યાં ભિક્ષુક, રાગદ્વેષના પરિહાર કરે જિન્હાવિષય પ્રાપ્ત રસ-અનાસ્વાદને શક્તિમાન ન થાય પરંતુ ત્યાં ભિક્ષુક, રાગદ્વેષને પરિવર્તે. સ્પર્શેન્દ્રિય સપ્રાપ્ત અષ્ટધા સ્પર્શવેઢવાને અશક્તિમાન ન થાય, અર્થાત્કચ્છ સારાંશ એ છે કે સ્પર્શેન્દ્રિય અષ્ટધા સ્પર્શને સંવેદી શકે છે તેનું પરિહાર થઇ શકે નહીં. કારણ કે સ્પર્શેન્દ્રિય જયાં સુધી હોય ત્યાં સુધી તે અષ્ટપ્રકારના સ્પર્શીને જાણી શકે. સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થએલ શીતેષ્ડાદિ સ્પર્શીને સ્પર્શેન્દ્રિય વેદી શકે. સ્પર્શેન્દ્રિય કંઇ જડ જેવી થઈ શકે નહીં પરંતુ આત્મજ્ઞાની સાધુ ત્યાં થનાર રાગદ્વેષને પિરવર્ષે. આ ઉપરથી સારાંશ એ ગ્રહવાને છે કે પાંચ ઇંદ્રિયના ત્રેવીશ વિષયને સ્વસ્થે ન્દ્રિયને પ્રાપ્ત થતા વારી શકાય નહિ પરંતુ ત્યાં રાગદ્વેષને ભિક્ષુક, પરિહાર કરે. અસંયત જીવા પાંચ ઇન્દ્રિયાના ત્રેવીશ વિષયામાં શુભાશુભત્વ કલ્પનાયેાગે રાગદ્વેષ કરીને કર્મ ગ્રહણ કરે છે. ઉપર પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીની પાંચે ઇન્દ્રિયેાની બાહ્યદશા તે કાઇ અપેક્ષાએ ઇન્દ્રિય પ્રાપ્ત વિષયાને અનુસરી એક સરખી હોય છે પરંતુ અંતરંગપરિણતિએ બંન્નેમાં આકાશ અને પાતાળ જેટલે ફેર હોય છે. જ્ઞાનીસાધુ પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયેામાં રાગદ્વેષને કરતા નથી અને અજ્ઞાનીજીવા પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયામાં રાગદ્વેષ કરે છે. જ્ઞાનીસાધુ રાગદ્વેષ પરિણતિને ત્યજે છે અને આત્મધર્મપરિણ
For Private And Personal Use Only