________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
મહાત્માના પ્રાદુર્ભાવ થાય છે અને તે અધ્યાત્મજ્ઞાની ન્યૂનતાને પૂર્ણ કરે છે, તેવા મહાત્મા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક સર્વત્ર દેશી મનુષ્યેા પૈકી જે જે મનુષ્યના જે જે કર્મપ્રવૃત્તિમાં અધિકાર હોય છે તે તે જણાવે છે અને અન્તર્ની શુષ્કતા-જડતાના નાશ કરીને તેને સ્થાને જ્ઞાન-આ નન્દરસ અને નિર્લેપતાને પ્રગટાવી શકે છે. જે જે મનુષ્યાના કર્તવ્યપ્રવૃત્તિયેામાં જે જે અપેક્ષાએ અધિકાર હોય છે તે તે કર્મપ્રવૃત્તિયામાં મનુષ્યનો અધિકાર જણાવનાર તથા જગત્ની સાર્વજનિક સેવાઓમાં અનેક રીતે પ્રવૃત્તિ કરાવવામાં હેતુભૂત અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં અધ્યાત્મભાવનાના દઢ સસ્કારી પડે છે અને તેથી બાહ્યકર્તયૈ કરતાં ચિત્ત શુદ્ધિ આદિ ગુણાનું સંરક્ષણ થાય છે એમ અનુભવદ્રષ્ટિથી એ માબતને અનુભવગમ્ય કરતાં સર્વ પ્રકારની શંકાઓનું નિરાકરણ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વડે સજ્જનાએ સ્વાધિકાર પ્રાપ્ત કરી શકાય છે કે જે પ્રાપ્ત થએલ અધિકારનુ આન્તરિક તથા બાહ્યાધિકાર સર્વ દોષોના નાશ કરીને આત્માને પરમામદશામાં આણે છે. ધાર્મિક, સામાજીક, નૈતિક, અને રાષ્ટ્રીય હેતુભૂત પ્રવૃત્તિયેામાં આધ્યાત્મિક ભાવનાનું એટલું બધું શુદ્ધ ખલ વહે છે કે જેથી તત્ તત્ કાર્યપ્રવૃત્તિયેમાં મધ્યસ્થભાવ આનન્દ અને પરમાર્થવૃત્તિ સદા કાયમ રહે છે. મનુષ્યેાના જીવન વ્યવહારમાંથી આધ્યાત્મિક ભાવના જેમ જેમ વિલય પામવા લાગી તેમ તેમ તેમની રાષ્ટ્રીયકાર્યપ્રવૃત્તિ, વ્યાપારકાર્યપ્રવૃત્તિ, ક્ષાત્રકર્મપ્રવૃત્તિ, નૈતિકપ્રવૃત્તિ, સાર્વજનિક સેવાપ્રવૃત્તિ, અને સ્વસ ઘરક્ષકપ્રવૃત્તિ વગેરે અનેક શુભપ્રવૃત્તિયા અને તે તે પ્રવૃત્તિયેાના જનક શુભ વિચારામાં અનેક પ્રકારની ન્યૂનતા ક્ષીણતા અને અસ્તવ્યસ્ત દશા થવા લાગી અને તેનું પરિણામ સ’પ્રતિ મનુષ્ચાના જીવન વ્યવહારમાં જે આવ્યું છે તેને ભૂતકાલની પ્રગતિ સાથે મુકાખલા કરવાથી સ્પષ્ટ સત્ય અવમેધા શકે છે અને હાય હાય અક્સાસના ઉદ્ગારા ખરેખર સ્વયમેવ પ્રકટી નીકળે છે. આધ્યાત્મિક ભાવનાથી રોગુણ અને તમે ગુણવૃત્તિરૂપ ચિત્તની અશુદ્ધતા વિલય પામવા લાગે છે અને તેથી સ્વાધિકારપરત્વે અનેક પ્રકારની બાહ્ય સેવાકાર્ય પ્રવૃત્તિયેામાં મતભેદાદિક કારણામાં
For Private And Personal Use Only