________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
२४०
ભાગે સમજે છે” એક પાશ્ચાત્ય વિદ્વાન સ્વગ્રન્થમાં લખે છે કે “ શરીર આત્માને સહુભાક્તા છે ને તેમ છતાં તેનાથી ઉતરતું છે, તેના ઉપર આત્મા વિવેકથી હુકમ ચલાવે અથવા પ્રીતિથી તેનાપર અમલ ચલાવે, અને લાભ થાય તેવી રીતે તેની કાળજી રાખે તથા જોઇતી સઘળી વસ્તુ પૂરી પાડે તેમજ કૃપાદષ્ટિથી તેની સાથે વર્તે તે આત્મા અને શરીર એ એના મળવાથી મનુષ્ય પૂર્ણસ્થિતિએ પહેાંચી શકે છે. પરન્તુ જો શરીર અમલ ચલાવવાના યત્ન કરે અને તૃષ્ણાનું જોર વધારી પહેલાં બુદ્ધિને લગાડે અને પછી ઉંચા પ્રકારની ઈચ્છા અને વિવેકના ઉપર અંકુશ રાખવા માંડે તેા શરીરને આત્માના સમાગમ ચેાગ્ય થશે નહિ. અને તેવી સ્થિતિવાળા મનુષ્ય મૂર્ખ રહેવાના અને દુઃખી થવાના ” એક પાશ્ચાત્ય વિદ્વાન લખે છે કે “ મનુને જે જે નઠારી વસ્તુએ વળગેલી છે તે બધામાં તેમને પેાતાના નઠારા સ્વભાવ એ વધારેમાં વધારે ખરાબ છે ” “આપણા સુખને માટે આપણે બહાર જોવાની જરૂર નથી પણ તે આપણામાંજ આપણા આત્મામાંજ રહેલું છે. સ્વર્ગનું રાજ્ય તમારી અંદર છે” “મરજી પ્રમાણે વેભવ લાગવવાથી થતા આનન્દ કરતાં આત્મસંયમથી વધારે આનન્દ મેળવી શકાય છે” “ઇન્દ્રિયેા જે ખરા આનન્દથી ભરપૂર હાય છે તેને આપણે વશ થઈશું તા જીંદગીના ખરાખા ઉપર અને વમળમાં અથડાવી ઘણી પાયમાલી કરી નાખશે. ” મૃત્યુ અને છેવટના ઈન્સાફ-સ્વર્ગ અને નરક એનેા જે વારવાર વિચાર કરે છે તે જરૂર સારૂ જ કામ કરશે ” ગ્રીકસૂત્ર તું તને પેાતાને પીછાન” “તમારે જેવા થવાની ઇચ્છા છે તેવા તમે છે ? નીકાએ કછ્યું છે કે
માણસ પડછાયાપાછળ ફાંફાં મારે છે અને ફોગટ પેાતે ઉમ
કરે છે. સોક્રેટીસે “ કચ્યું છે કે ” સારા માણસને આ જીંદગીમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે મૃત્યુ વખતે કંઇપણુ દુ:ખ થતું નથી. બાઇબલમાં એક જગ્યાએ લખ્યું છે કે “નાશને રસ્તે લઈ જવાના દરવાજે પહેાળા છે વળી તે રસ્તે થઇને જનારા પણ ઘણા છે કેમકે જીંદગીના ખરા રસ્તા તથા દરવાજો એ બન્ને સાંકડા
For Private And Personal Use Only