________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯ અએવ સર્વ પ્રકારના વિશ્વપ્રવતિતજ્ઞાનભેદમાં અધ્યાત્મજ્ઞાનની મુ
ખ્યતા શાસ્ત્રકારોએ વર્ણવી છે. દેહ-મન-આત્મા અને બાહ્યપદાર્થોમાં કઈ કઈ શક્તિ છે? જડ અને ચેતન એ બેમાં કયા ક્યા એ ત્રણમાંથી સમાય છે ઈત્યાદિ પ્રશ્નનો ઉત્તર ખરેખર અધ્યાત્મજ્ઞાન આપે છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં વાસ્તવિક વિવેકની પ્રાપ્તિ થાય છે અને તેથી ચિત્તની શુદ્ધિપૂર્વક આ સંસારમાં કર્તવ્ય પ્રવૃત્તિ કરવામાં કઈ જાતને વિરોધ નડતું નથી. ચિત્તમેવ દિ , રાજા વાણિતપૂ તથા તિવારિક્ત્ત માત્તામતિ જથ્થો રાગાદિલેશવાસિત ચિત્ત તેજ સંસાર છે અને રાગાદિષમુક્તચિત્ત તેજ મુક્તિ છે એમ મહર્ષિયા નિવેદે છે. અએવ રાગાદિક્ષેશવાસિત એવા ચિત્તની શુદ્ધિ કરવાની પ્રત્યેક મનુષ્યની ફરજ છે અને તે અધ્યાત્મજ્ઞાનયેગ પ્રાપ્ત કર્યા વિના બની શકે તેમ નથી. આર્યાવર્તમાં અનન્તકાલથી અધ્યાત્મજ્ઞાન પ્રવાહ વહ્યા કરે છે. પાશ્ચાત્ય દેશીય સાક્ષરે પણ આધ્યાત્મિક ઉગારોને નીચે પ્રમાણે કવે છે. મોઝીઝ “ક્ષમા આપવાને અને શત્રુ પર પ્રીતિ રાખવાને ફરી ફરીને ઉપદેશ કરે છે” “મારા નામથી જે કંઈ તું માગશે તે હું કરીશ તું મારામાં વાસ કરીને રહેશે અને મારા શબ્દો લ્હારામાં વાસ કરીને રહેશે તે તારી મરજીમાં આવે તે તું માગજે અને તે ત્યારે માટે કરવામાં આવશે. ત્યારે જોઈએ તે માગ એટલે તે ત્વને આપવામાં આવશે. ત્યારે જોઈએ તે શોધ એટલે તે ત્વને જડશે. ત્યારે જવું હોય ત્યાંનું બારણું ઠેક એટલે તે ત્યારે માટે ઉઘડશે. પીટરે અપરાધીઓપ્રતિ સાત વખત નહિ પરંતુ સિત્તેતર વખત ક્ષમા કરવાનું જણાવ્યું છે ... પ્રકાશ તમારી પાસે છે એટલામાં ચાલે નહિતર અંધારાથી તમે ઘેરાઈ જશે કેમકે જે અંધારામાં ચાલે છે તે કયાં જાય છે તેની તેને ખબર રહેતી નથી. ગ્રીક વિદ્વાન સેક્રેટીસે કહ્યું છે કે ““ઉત્તમ માસુસ તે તેજ છે કે જે પોતે પરિપૂર્ણ થવાને માટે ઘણેજ યત્ન કરે છે અને વધારેમાં વધારે સુખી માણસ તે તેજ છે જે પિતે પરિપૂર્ણ થવા લાગે છે એવું વધારે
For Private And Personal Use Only