________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
સંસારમાં સ્વકર્તવ્યપ્રવૃત્તિદ્વારા પરમાર્થનાં અનેક કાર્યો કરીને જગતને લાભ આપી શકે. આ વિશ્વમાં ત્યાગીઓ ત્યાગધર્મના અને ધિકાર પ્રમાણે વર્તને ત્યાગધર્મથી વિરૂદ્ધ એવી નકામી સ્પૃહાઓને ત્યાગ કરીને સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તે તેઓ કાન્તિની સહ વિત્કાન્તિ કરવાને સમર્થ થાય છે. જેમ જેમ મનુષ્ય નિઃસ્પૃહદશાના ઉચ્ચ શિખરે જવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે પોતાના કરતાં નીચા રહેલા મનુષ્યને સ્વાધિકારે કર્તવ્ય કાયાને ઉચ્ચ વિચારોનો સદુપદેશ સમર્પવા શક્તિમાન થાય છે. નિઃસ્પૃહદશાથી આમેન્નતિની વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય નકામી હદબહાર પૃહાના કરનારા હોય છે તેઓ પૃહાના દાસ બનીને પિતાની જીદગીને અનેક કુકર્મથી કલુષિત કરે છે. આ વિશ્વમાં જ્ઞાની નિઃસ્પૃહ મુનિ અને ગૃહસ્થ વિશેષ સંખ્યામાં પ્રગટશે ત્યારે વિશ્વને ઉદ્ધાર થશે. લાંચ વગેરેને ત્યાગ કરીને પ્રામાણ્ય પ્રાપ્ત કરવું હોય તે નિઃસ્પૃહ દશાને સ્વાધિકાર પ્રમાણે પ્રાપ્ત કરવી જોઈએ. અગ્ર સર્વપ્રકારની કામનાઓથી દૂર રહેવું એજ નિઃસ્પૃહભાવનું મુખ્ય લક્ષણ છે અને એના સુવિચારેથી હૃદય ભરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી એજ મનુ
નું વાસ્તવિક કર્તવ્ય કર્મ છે. કર્તવ્ય પૃહાથી અધિક સ્પૃહા કરવી એજ વિશ્વમાં હાનિકર તત્ત્વ છે. અન્યજીને જે જે અભિલષણીય અને ગ્રાહ્ય પદાર્થો હોય તેઓને પોતે એકલા ઉપભેગ કરવા ઈચ્છા અને પ્રવૃત્તિ કરવી એ વિપગ્રહનીતિથી વિરૂદ્ધ કાર્ય છે. આવશ્યક પૃહાનાં તત્ત્વોને પ્રશસ્યપણે માન આપવું વા ફરજ માનીને તેમાં પ્રવૃત્ત થવું એવી કર્તવ્યપ્રવૃત્તિને જે મનુબેએ અનુભવ લીધે હોય છે તેઓના સદુપદેશ પ્રમાણે પ્રવર્તતાં નિઃસ્પૃહદશાની પ્રાપ્તિ થઈ શકે છે અને તેવી સ્થિતિએ કર્તવ્ય આવશ્યક પ્રવૃત્તિ કરતાં સ્વતિ, કુટુંબન્નતિ, દેશોન્નતિ, શાંતિ અને વિન્નતિમાં ભાગ આપી શકાય છે. નિઃસ્પૃહતા પ્રતિ પાક માધ્યામિકશાસ્ત્રા, સાધુઓ અને તેને અનુભવ થાય એ મેગાસ એ ત્રણનું સેવન કરવું જોઈએ અને તદ્વારા નિસ્પૃહદ અનુભવ કરી કર્તવ્યકાર્ય
For Private And Personal Use Only