________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
નહિ. આત્મામાં (પરમાત્મતા) સત્તાએ ભાવીને સર્વ બ્રહ્માંડસ્થ જીવાની પરમાત્મા સાથે અયભાવમાં ઉપયાગે લીન થઈ જઇ સ્વાધિકારે બાહ્યકર્તવ્યેાને કરવામાં આવશે તે હર્ષશાકથી વિમુક્ત થવાશે. સ્વાધિકારે અવસ્થાદિયાગે બ્રહ્મકર્તવ્યકમાંથી પશ્ચાત્ ૫ડાય તે પરિણામ એ આવે કે ખાવિશ્વસામ્રાજ્યના સ્વાતંત્ર્યની સત્તાધારક દેહાત્મવાદીઓ અને અને તેની પરતંત્રતા તળે ચૈતન્યવાદીએ આવે અને તેથી ધર્મની સર્વ વ્યાવહારિક શ્રેયસ્કર શક્તિયાને ગુમાવવાને પ્રસંગ આવે અને તેમજ જડવાદીએના સત્તાસામ્રાજ્યથી ધર્મ કરતાં પાપના વિશ્વમાં અત્યન્ત પ્રચાર થાય, અતએવ ધાર્મિક સત્તાની વ્યવસ્થા સંરક્ષવા માટે ધાર્મિક સામ્રાજ્યની અખંડતા અને પ્રગતિના અનુકુળ એવા બાહ્યજીવન સ્વાતંત્ર્યસત્તાસંરક્ષક બાહ્યકમાની કર્તવ્યતાને ગૃહસ્થાએ કરવીજ જોઇએ અને અન્તર્થી હર્ષશાવિમુક્ત રહેવાની ચેાગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ. પૂર્વે આર્ચીએ અનાર્યાની સત્તાસામે સ્પર્ધા કરીને બાહ્યપ્રવૃત્તિયાને આવશ્યક ફરજ તરીકે માની સેવી હતી તેનું વાસ્તવિકકારણ ઉપર કથ્યા પ્રમાણે છે. તેના સાધ્યલક્ષ્ય પગ ચૂકવાથી સંપ્રતિ કેવી પતિતદશા થઇ છે તે અનેક દૃષ્ટિયાની સાપેપેક્ષતાપૂર્વક વિચારવું. હર્ષ અને શોકની લાગણીથી રહિત થયા પશ્ચાત બાહ્યકર્તવ્ય કરવાની કંઇ જરૂર નથી એવા વિચાર કર્યાની પૂર્વે ગૃહસ્થાએ ગૃહસ્થના અધિકાર વિચારવા જોઇએ. ગૃહસ્થાવાસમાં અમુકાંશે હર્ષશેકની લાગણીઓથી રહિત કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થઈ શકાય છે. અમુકાશે હર્ષશે!કમાં સમાનતા પ્રાપ્ત કરીને ગૃહસ્થે કર્તવ્યકર્મ કરવાને લાયક બને છે કે જેથી તેઓ જે દશાએ ચડયા હોય છે તેથી પતિત થઈ શકતા નથી અને ઉપરની દશામાં વધવાને અગ્નિકારી બની શકે છે. હર્ષના ગર્ભમાં રહેલી વાસનાએ અને શાકના ગર્ભમાં રહેલી વૃત્તિયેનું સૂક્ષ્મસ્વરૂપ અનુભવવામાં આવે છે ત્યારે તે એમાં લીન થવાથી આત્માને કેટલું બધું જ્ઞાનાવરણીયાદ કર્મધારતંત્ર્ય વેઠવું પડે છે તેના ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્ય તેનું મુખ્યકારણ એ છે કે તે મહાયુદ્ધના કર્તવ્યકાર્યમાં પ્રવૃત્ત થયા
For Private And Personal Use Only