________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
કથી આત્માની શક્તિઓના વિકાસ થતા નથી. જ્યાં હર્ષ છે ત્યાં શાક પ્રકટચા કરે છે. પાલિક વસ્તુઓમાં સાનુકુલત્વ ભાવથી હર્ષ માનતાં પાલિક વસ્તુઓની સાથે સલેપત્વ પ્રગટે છે અને તેથી આત્મા સંસારમાં પ્રગતિમાર્ગમાં આગળ વધી શકતા નથી. હર્ષની લાગણીથી અમુક સાંચાગિક વસ્તુની સાથે આત્માને મર્યાદા સંબંધ થઇ જાય છે અને તેથી એટલી મર્યાદામાં સ્વજીવનની ઇતિકર્તવ્યતા માની લેવામાં આવે છે. અપરિમિત અનવધિ અમર્યાદિત સાહજિક આનન્દસાગરની અમુક પદાર્થોમાં ઇયત્તા અને કર્તવ્યતા માની લેઇ હર્ષ ધારણ કરવાથી અપરિમિત સાહજિક આનન્દની ગંધ પણ પ્રાપ્ત કરી શકાતી નથી અને ઉલટું અમુક પદાર્થેામાં મુંઝાઇ રહેવાથી બાહ્યકર્તવ્યકાર્ય ક્રૂરજને અદા કરતાં વિશ્વજીવાને હાનિ કરવાને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. પરમાત્માની સાથે સ્વાત્માનું અક્સ કરીને તેમાં તદ્દીન થઈ બાહ્ય પદાર્થાના કર્તવ્યકર્મમાં હર્ષશાકરહિત થઇ પ્રવૃત્ત થવાના ઉપયોગ મૂકી પશ્ચાત્ જે ઉપાયે ભાસે તે આચારમાં મૂકવા કે જેથી કર્તવ્યકાર્યની ચેાગ્યતાને પ્રસન્નાસ્યદશાથી પ્રાપ્ત કરી શકાય. દેહાત્મવાદીએ-જ -જડવાદીઓ હર્ષશેાકમાં સમાન રહીને કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ વિચારોને માન આપી શકે નહિ અને તેવી શ્રદ્ધા કરી શકે નહિ. કારણકે તેની આત્માની માન્યતામાં શ્રદ્ધા હતી નથી તેથી તેઓને કર્તવ્યકર્મમાં હર્ષશાકમાં સમાન થઇને વિચરવું એ રૂચે નહિ. દેહાત્મવાદીએ હર્ષશાકની લાગણીપૂર્વક કર્તવ્યકાર્ચીને કરે છે તેથી તેઓનું આત્મિકખલ વિકાસ પામતું નથી, તેથી તેઓ વિવાપકારી મહામૃત્યા કરવાની આત્મશ્રદ્ધાના અને સર્વસ્વાર્પણ કરવાની પ્રવૃત્તિના પૂજક બની શકતા નથી. હર્ષના આવેશમાં આવનાર મનુષ્ય અમુક સમયપશ્ચાત્ શાકના આવેશમાં આવે છે અને શેકની વૃત્તિથી આત્મિકમલ ઘટે છે, માટે હર્ષશાકના તાબે થઇ પ્રમત્ત ન થતાં અપ્રમત્ત બની સ્વાધિકારે સર્વ આવશ્યકકાર્થીને કરવાં કે જેથી તે કાર્યાં કરતાં કરતાં આયુષ્યની સમાપ્તિ થાય તેા પણ આત્માની નિર્લેપતા અને સમાનતાથી ઉત્ક્રાન્તિ થાય અને પરમાત્મપદપ્રાપ્તિની સાથે આદ્યકર્તવ્ય સ્વાધિકાર પ્રવૃત્તિમાં કોઈ જાતના વિરોધ આવે
૩૦
For Private And Personal Use Only