________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ છતાં નિશ્ચયનય દણિતઃ આત્માથી ભિન્ન છે. શાતા અને અશાતા વેદનીય બાહ્યકર્મપ્રવૃત્તિમાં શુભાશુભ નિમિત્તે હર્ષ અને શોક થાય છે તેમાં આત્મજ્ઞાની કે જેણે જડ અને ચેતનની ભિન્નતાને વિશેષ પ્રકારે જાણે છે તે જડભાવથી સ્વાત્માને ભિન્નમાની તેમાં રમ્યા કરતું નથી. આત્મજ્ઞાની સમ્યકત્વને પ્રાપ્ત કરી સર્વ શાતા. શાતાદિ પદગલિક ખેલેથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તે પિલિક ખેલેમાં પ્રારબ્દાદિક યેગે પ્રવૃત્તિ કરતે છતે પણ અગતરથી તેમાં લેવાતું નથી તે માટે કચ્યું છે કે પતિવંતા fast, करे कुटुम्बप्रतिपाल, पण अन्तर्थी न्यारा रहे, जेम धाव खेलावे વાહ સમ્યકત્વવંત છ કુટુંબાદિકની પ્રતિપાલનાની કર્તવ્યપ્રવૃત્તિને કરે છે પરન્તુ તેમાં અહંમમતા હર્ષ અને શોકાદિ વૃત્તિથી લેપાતા નથી. બાહ્યથી તેઓ કુટુંબાદિ પ્રતિપાલનાદિની પ્રવૃતિને અન્તમાં હર્ષશોકથી ન્યારા રહીને કરે છે. જેમ ધાવ અન્યમનુષ્યનાં બાલકને ધવરાવે છે પણ તેઓને પોતાનાં માનતી નથી તેમ જ્ઞાનિકર્મયોગીઓ માટે અવધવું. આત્મજ્ઞાનીઓ અવિરતિભાવે વા દેશવિરતિયેગે સંસારમાં રહીને વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે પરન્તુ તેઓ અન્તરથી હર્ષશેકથી વિમુક્ત રહેવાને અભ્યાસ સેવે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યકર્તવ્યાધિકારગે બાહ્યપદ્ગલિક કાર્ય પ્રવૃત્તિને સેવે છે પરંતુ તેઓ તેને એક જાતની બાહ્ય ફરજ છે અને તે કરવી જોઈએ અને ધાર્મિક બાહ્યપ્રવૃત્તિને ધાર્મિક કર્તવ્યાધિકારે કરવી જોઈએ તેમાં રાગદ્વેષ, હર્ષશેક કરવાની કંઈ જરૂર નથી એવું તે આધ્યાત્મિક દ્રષ્ટિથી જાણે છે તેથી સર્વ બાહાકર્તવ્યપ્રવૃત્તિ સેવતાં હર્ષ શોકથી મુંઝાતા નથી. આત્માને શુદ્ધ પગ પ્રકટાવીને બાહ્યકર્તવ્યપ્રવૃત્તિ કરતાં હર્ષશેકથી વિમુક્ત થતાં આત્માના સ્વસ્વભાવમાં રહી શકાય છે અને બાહ્ય ફરજેને પણ અદા કરી શકાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના કદિ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. અતએ હર્ષશોકમાં સમાન રહી કર્તવ્યકાર્યોની ફરજ અદા કરવાની ચેગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. હર્ષશેક એ આત્માને ધર્મ નથી અને હર્ષશે
For Private And Personal Use Only