________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
સર્વ સ્વાર્પણ કરે છે. અએવ સાથેપચેગી કાર્ય કરવાની એગ્યતા પ્રાપ્ત કરે છે. કર્તવ્યમાં સાધ્યપિયેગીની પેઠે વ્યવસ્થિત જેને કાર્યબાધ છે એવા મનુષ્યની કર્તવ્ય કાર્યમાં એગ્યતા છે. અવ્યવસ્થિત બેધવાળા મનુષ્યની કાર્યપ્રવૃત્તિમાં અવ્યવસ્થા રહે છે અને તેથી તેના હાથે ગંભીર ભૂલે થયા કરે છે. પાશ્ચાત્ય વિદ્વાને વ્યવસ્થિત બોધથી પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિને સુંદર સ્વરૂપમાં મૂકી શકે છે. આર્યાવર્તમાં પૂર્વે મનુષ્ય વ્યવસ્થિત કાર્યબાધકે હતા તેથી તેઓ ઉત્તમ કાર્યો કરવાને સમર્થ થયા હતા. વ્યવસ્થિત પ્રધથી જે જે કાર્યો કરવાનાં હોય છે તે ઘણી સહેલાઈથી થાય છે અને તેમાં જે જે વિક્ષેપ આવે છે તેને સહેલાઈથી અન્ત આવે છે. વ્યવસ્થિત પ્રબેધવાળે મનુષ્ય હજારે કાર્યોને નિયમસર વ્યવસ્થાબાંધીને કરી શકે છે. વ્યવસ્થિત બેધવાળે મનુષ્ય પ્રત્યેકકાર્યની વ્યવસ્થાને પ્રથમ વિચાર કરે છે અને તે કાર્યકરવાની વ્યવસ્થાને પ્રથમ સારી રીતે ગોઠવી શકે છે. કાર્ય કરવા કરતાં કાર્યની વ્યવસ્થાબુદ્ધિની અત્યંત મહત્તા છે. કાર્યવ્યવસ્થિત બંધની જેટલી મહત્તા ધારીએ તેટલી ન્યૂન છે. વ્યવસ્થિત પ્રધથી મનુષ્ય જે જે કર્તવ્યકાર્ય કરે છે તેમાં વિજયવરમાલાને પ્રાપ્ત કરી શકે છે. વ્યવસ્થિત પ્રધથી કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં જે જે સામગ્રીઓની આવશ્યક્તા જણાય છે તેને પ્રાપ્ત કરવાને માટે ઉપાયો સુજીઆવે છે. વ્યવસ્થિત પ્રબોધવાળે મનુષ્ય વર્તમાનમાં અને ભવિષ્યમાં શુભકાર્યો કરવાને સદા પ્રવૃત્ત થાય છે. વ્યવસ્થિત પ્રબંધ એ કર્તવ્યપ્રવૃત્તિને ઉત્તમ મંત્ર છે. અવ્યવસ્થિત બેધવાળા લાખે મનુષ્ય કરતાં વ્યવસ્થિત બેધવાળા પાંચ મનુષ્ય ઉત્તમ છે, કારણ કે વ્યવસ્થિત બેધવાળા પાંચ મનુષ્ય જે જે કર્તવ્ય કાર્યોને કરે છે તેના સરખું લાખે મનુષ્ય કાર્ય કરવાને શક્તિમાન થતા નથી, અવ્યવસ્થાવાળી બુદ્ધિ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ એ બેથી કદાપિ કર્તવ્ય કાર્ય રણક્ષેત્રમાં ઘુમી શકાતું નથી અને પરિપૂર્ણ કર્તવ્ય જીવનની સફલતા કરી શકાતી નથી. કર્તવ્યકાર્યક્ષેત્રમાં વ્યવસ્થિત પ્રબોધની જેટલી બધી આવશ્યકતા છે તેટલી અન્ય કેઈની નથી. કર્તવ્ય કાર્યો જે જે કરવા ધાર્યા
For Private And Personal Use Only