________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
લક્ષ્યમાં શખ્યાવિના અનેક પ્રકારની હાનિ થાય છે. દારૂના વ્યસનથી સામંતસિંહ ચાવડા જ્યારે સાધ્યના ઉપયોગ ચૂકી ગયા ત્યારે તે રાજ્યપદ્મવીથી ભ્રષ્ટ થયેા. વનરાજ ચાવડા વગડે વગડે ભટકર્યેા પરન્તુ તે સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના સાધ્યના ઉપયોગી બન્યા હતા તેથી તેણે પ્રમાદને ત્યજી ગુજરાતમાં સં. ૮૦૨ માં પાટણમાં ચાવડાની રાજ્યગાદી સ્થાપી. અકબર બાદશાહમાં કર્તવ્યમાધ અને રાજ્ય કાર્ય સાધ્ય લક્ષ્યાપયેાગીપડ્યું હતું તેથી તે હિન્દુઓની પેાતાની પ્રતિ લાગણી આકર્ષી શક્યા અને તેણે કર્તવ્યશીલ ઉદાર માદશાહ તરીકે પેાતાનું નામ અમર રાખ્યું. એટલું તે ચાસ છે કે સાધ્યલક્ષ્યાપયોગી મનુષ્ય જેટલું સ્વકાર્યસિદ્ધિમાં લક્ષ્ય આપી શકે છે તેટલું અન્ય મનુષ્ય લક્ષ્ય આપી શકતા નથી. સાચ્ચલાપયાગી મનુષ્ય લઘુમાં લઘુ પદવી પરથી ઉંચે ચઢતા ચઢતા ઉચ્ચમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવાને ભાગ્યશાલી અને છે. સાધ્વલક્ષ્યાપયોગી મનુષ્ય કાકનીચેષ્ઠા, ખકનુધ્યાન અને શ્વાનનીનિદ્રાનીપેઠે આચરણ કરી ગમેતેવા ભાગે અને ગમેતેવા ઉપાયે કાર્યની સિદ્ધિ કરે છે. સાધ્યલક્ષ્યાપયેગી નિશદિન સ્વકાર્યપ્રવૃત્તિમાં સાવધાન રહે છે અને તે ચારેબાજુએથી સાનુકૂલ પ્રતિકૂલ સંચાગેાની શરત રાખે છે તેથી તે કાઇના વિપ્રતાા છેતરાતા નથી. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવપ્રમાણે કેવી રીતે સ્વકાર્યપ્રવૃત્તિમાં વર્તવું અને આપત્તિ કાલમાં કેવી રીતે વર્તીને સર્વ પ્રકારના સાહાયકાની સાહાય્ય લેવી તથા સ્વકાર્યમાં વિઘ્ન નાખનારાઓને કેવી રીતે પહોંચી વળવું તેમજ તે માટે જે જે રીતે જે જે ઉપાયાએ મળ મેળવવાનું હોય તે મેળવી લેવું અને તેને યુક્તિપૂર્વક વાપરવું, તે સાચેાપયેાગી મનુષ્ય સારી રીતે અવમેધતા હોવાથી પ્રમાદના વશમાં આવી શકતે નથી. આરગજેમના પંજામાં ફસાઈ પડેલ શિવાજી કેવી યુક્તિથી કેદમાંથી છૂટયા તેના ખરેખર સાચે.પયાગીને અનુભવ આવી શકે તેમ છે. અનેક ભીતિયા, અનેક લાલચેા અને અનેક પ્રાવિયેાગકર બનાવેાની વચ્ચમાં રહીને સાધ્યાપયાગી મનુષ્ય, સર્વ બાજુઆને ઉપયોગ રાખીને સ્વપ્રવૃાત્તની સિદ્ધિ કરે છે. અને કર્તવ્યકાર્ય રણમેદાનમાં શૂરને છાજતું
For Private And Personal Use Only