________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૧ કરીને સ્વકર્તવ્યપ્રવૃત્તિફરજમાં સદા મગ્ન (મસ્ત) રહેવું જોઈએ. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં સુધારા વધારે એ હવે જોઈએ કે જે પ્રગતિમાર્ગને વર્તમાનમાં તથા ભવિષ્યમાં વિરોધક ન હેય. તેવા સુધારાવધારાયુક્ત પ્રગતિમાર્ગમાં કદાગ્રહનો ત્યાગ કરીને પ્રવર્તવું જોઈએ. કઈ પણ નિમિત્તે થતું કદાગ્રહ ખરેખર પ્રગતિમાર્ગમાં વ્યવહાર અને નિશ્ચયતઃ કંટકરૂપ થાય છે. અજ્ઞાન અહંવૃત્તિ આદિથી કદાચહબુદ્ધિ ઉદ્દભવે છે અને તેથી શુભ પ્રગતિ કર્તવ્યેમાં હાનિ થાય છે. પ્રત્યેક ક્ષણે કર્મચગીએ પોતાના આત્માને કેઈ પ્રકારના કદાગ્રહથી રહિત થવાને માટે પુછવું જોઈએ અને જે જે બાબતેને કદાગ્રહ થતું હોય તેને ત્યાગ કરવો જોઈએ. કદાગ્રહથી વૈર-વિધિ-દ્વેષકલેશગે તન મન ધનની શક્તિને નકામે વ્યય થાય છે. સત્યાન્નતિ ઉષઃ સત્યથી ઉત્કૃષ્ટ કઈ ધર્મ નથી. અનેક અપેક્ષાએ અને અનેક આશયથી સત્ય મહાસાગરનું એક બિંદુ અવગત થાય છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવે અમુક દષ્ટિથી જે સત્ય હોય તે તેનાથી વિરૂદ્ધ દ્રષ્ટિથી તપાસતાં અસત્ય લાગે છે. કરેડ, અસંખ્ય દષ્ટિએ એક પદાર્થોના ધર્મોનું સત્ય તપાસવામાં આવે છે અને પરસ્પર વિરેાધક દષ્ટિએ ભાસેલું અસત્ય પણ પરસ્પર સાપેક્ષ દષ્ટિએ સત્ય તરીકે સમજાય છે તથા તેમાં તરૂપે બેધને નિશ્ચય થાય છે ત્યારે સંકુચિત દષ્ટિબિન્દુ ટળીને તેને સ્થાને સાપેક્ષ દષ્ટિધને મહાસાગર થાય છે તેથી પૂર્વના કદાગ્રહિત નિર્ણયને વિલય થઈ જાય છે અને સ્વાધિકાર સત્યકર્તવ્યપ્રવૃત્તિ પ્રયત્ન સેવી શકાય છે. અમુક મનુષ્યની દ્રવ્યક્ષેત્રપાલભાવની સ્થિતિએ જે કંઈ સત્યકર્તવ્યપ્રવૃત્તિ જણાતી હોય છે તે અન્યના દષ્ટિબિન્દુથી તેના અધિકારે અસત્યપ્રવૃત્તિ પ્રબોધાય છે તેથી સ્વકર્તવ્યપ્રવૃત્તિ માટે સ્વદ્રવ્ય ક્ષેત્રકાલભાવે સ્વબુદ્ધિદ્વારા જે સત્ય ભાસે છે તેના આશ્રયનિશ્ચયની ઉપયોગિતા અંગીકાર કરવી જોઈએ. સ્વાત્મકર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં અનેક નાની અનેક દષ્ટિથી સાપેક્ષ સત્ય પ્રધાતાં સ્વાધિકાર નિશ્ચયતાથી પ્રવૃત્તિ કરાય છે અને કદાગ્રહને વિલય કરી શકાય છે. સ્વકાર્યપ્રવૃત્તિના
For Private And Personal Use Only