________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ કદાગ્રહથી થયે છે એમ રાજકીય અને ધાર્મિક ઇતિહાસ વાંચ્યાથી સમજાશે. કદાગ્રહથી નકામા કાર્યોમાં કાર્યગીની આત્મશક્તિ વપરાય છે અને તેથી પોતાને વા જગને કેઈપણ જાતને લાભ થઈ શકતું નથી પરતું તેથી પોતાની અને વિશ્વની હાનિ કરી શકાય છે એવું અવબોધ્યા છતાં જે મનુષ્ય નકામી આપ બડાઈના વશમાં થઈ કદાગ્રહ કરે છે તેઓને શું કહેવું? તેઓની નકામી શક્તિ વપરાય છે તેથી મનમાં તેમના પર કરૂણા પ્રકટે છે. દેશબંધુઓ, ધર્મબંધુઓ અને વિશ્વબંધુઓ તમે અન્તઃકરણમાં નક્કી માનશે કે કદાગ્રહથી કર્તવ્યકાર્યને કરતાં તન મન અને ધનની શક્તિને દુરૂપયોગ થશે અને તેથી અવનતિને તમે પોતે જ ખાડો ખોદી તેમાં દટાશે. સર્વ વિશ્વવ્યાપક હિતષ્ટિ અને સર્વત્ર વ્યાપક કર્તવ્યદષ્ટિથી દેખે અને નામરૂપને મેહ ત્યાગ કરીને સ્વકર્તવ્યકર્મની ફરજ સારી રીતે અદા કરવામાં તત્પર થાઓ. મનુષ્ય !! કદાગ્રહ કરીને વિશ્વવર્તિ છાનું અહિત કરવા તમારે જન્મ થયે નથી. તમારા મનુષ્ય જન્મની કિસ્મત સમજે અને શુંખલાના અંકેડાની પેઠે સર્વ વિશ્વવર્તિ મનુષ્યની સાથે બંધાઈને ઉદાર હદયથી પરસ્પર હિતકારક, ઉપગ્રહકારક, પ્રગતિકારક અને આમેત્રાતિકારક કર્તવ્યકામાં નિષ્કામ ભાવ ધરીને પ્રવૃત્ત થાઓ. તમારા આત્માની ઉન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ થાય એવી તમારી પાસે ઘણી શક્તિ છે તેને તમે જાણે અને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જોડાઓ. વિશ્વવતિ મનુષ્ય !! તમે કદાગ્રહથી સ્વકર્તવ્યકર્મમાં અનેક વિદને ઉપસ્થિત ન કરે અને પરસ્પર ઉપગ્રહ કરવાના ન્યાયસૂત્રને માન આપી ઉદારહદયથી વિશ્વમાં વર્તે. વિશ્વમાંથી એક કદાગ્રહ ટળી જાય તે અનન્ત ઘણે વિન્નતિમાં લાભ થાય અને વિશ્વમાંથી સંકુચિત વિચારો અને આચારને નાશ થાય તથા આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરે શકાય. આ વિશ્વમાં વસ્તુતઃ નિષ્કામપણે સ્વાધિકારકાર્ય પ્રવૃત્તિમાં જે કંઈ કદાગ્રહ થાય તે તેને ત્યાગ કર જોઈએ. વાર િહિતાણમ્ બાલથી પણ હિતગ્રહવું જોઈએ અને પક્ષપાત તથા કદાગ્રહને ત્યાગ
For Private And Personal Use Only