________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીભૂત પિતે બનીને સ્વાધિકારે કર્તવ્યકાર્યોને કરવાં એ ધર્મ છે અને તેવી દશામાં રહેનારાએ વિશ્વમાં છતાં વિશ્વમુકત-જીવતાં છતાં જીવન્મુકત અને ભેગી છતાં ભેગમુક્ત અને સર્વમાં છતાં સર્વમુક્ત બનીને કર્તવ્ય કર્મની ગ્યતાને પામે છે. સાક્ષીભૂત આત્મા વડે સમષ્ટિમાં પાપગ્રહો વાનામ્ એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે જે કંઈ કરાય છે–લેવાય છે અને દેવાય છે તેમાં અદ્દભુત પરમાર્થ કર્તવ્ય કાર્ય રહેલું છે. જ્ઞાનકર્મયોગીઓ જે કંઈ કરે છે તે હિતાર્થે કરે છે, વ્યષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિએ અર્થાત્ પિંડ અને બ્રહ્માંડમાં ભાવનાદષ્ટિએ તેઓ સર્વત્ર આત્મા અને પરમાત્માને અવલેકે છે. પિંડમાં અને બ્રહ્માંડમાં આત્મસત્તાદષ્ટિએ તેઓ સર્વત્ર વ્યકિતરૂપ દેહધારીએને પરમાત્મારૂપે અવકે છે તેથી તેઓ અન્તમાં સર્વ જીવે કે જે સત્તાએ પરમાત્માઓ છે તેઓની સાથે સહજાનન્દથી એક રસરૂપે સ્વાત્માને અનુભવે છે. આત્મજ્ઞાની એવા કર્મયેગીએ દેહધારીઓના દેહે સામું દેખતા નથી તેઓના મન સામું દેખતા નથી પરંતુ તેઓ આત્માઓના આત્મત્વને દેખીને તેની સાથે વાસ્તવિક સ્વાત્માને સંબંધ બાંધે છે અને સદા અન્તરમાં એવા ઉપગે વર્તે છે. આત્માની પરમાત્માનો સર્વત્ર સમષ્ટિરૂપે અનુભવ કરનારા મહાત્માઓ કે જેઓ સર્વત્ર સમભાવને ધારણ કરીને સર્વ કાર્યોમાં સાક્ષીભાવપણે પ્રવર્તે છે તેઓ વસ્તુતઃ સર્વ કાર્યો કરવાની યેગ્યતા ધરાવે છે. સ્વની પાછળ તેઓ સ્વકર્તવ્ય કાર્ય કરનારાઓની પરંપરાકારકેને વિશ્વમાં અસ્તિત્વ તરીકે મૂકે છે અને કર્તવ્યકાર્ય પરામુખ ન થતાં સદા પ્રવર્ચા કરી પાપકર્મને નાશ કરે છે. સ્વાધિકારને નિર્ણય કરીને કર્તવ્યકર્મમાં સાક્ષીભૂત થઈને વિચરવું એજ ખરેખરી કર્મયેગીની મહત્તા છે. નામરૂપના પ્રપંચમાં છતાં દશ્યમાં સર્વ પ્રકારની નામરૂપની વાસના ન રહે અને આત્મામાં સર્વ બ્રહ્માંડને દેખવાને અનુભવ આવે તથા સર્વત્ર બ્રહ્માંડમાં સ્વાત્મતાને અનુભવ આવે ત્યારે સર્વ વિશ્વ કુટુંબરૂપ ભાસે અને તેમાં રહ્યા છતાં આત્માને ઉપગદષ્ટિએ સાક્ષીભાવ ખરેખર સર્વ કાર્યો કરતાં રહી શકે. ઉપર્યુક્ત આત્માને સર્વ કાર્યો કરતાં સાક્ષીભાવ
For Private And Personal Use Only