________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ માટે અન્ય બાબતેના વિકલપસક ત્યાગ કરવા જોઈએ. શ્રી ભદ્રબાહ, ઉમાસ્વાતિવાચક, હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્ર વગેરે આચાર્યોએ લોકેત્તર ધર્મમાં અન્ય બાબતેના સંક૯૫વિકલ્પને ત્યાગ કરવાને વિશેષ અભ્યાસ સેવ્યું હતું તેથી તેઓ ધાર્મિક મહાકાર્યો કરવાને શક્તિમાન થયા હતા. આધ્યાત્મિક મહતી ઉત્તમ શક્તિ પ્રાપ્ત કરવામાં વિશ્વહિતાર્થે વા સ્વાત્મહિતાર્થે પ્રવૃત્ત થવામાં અનેક દોને વારવામાં અને આત્મશક્તિ ખીલવવામાં જે કાર્યો કરવામાં આવે તેને ઉપગ અને અન્ય બાબતના વિક૫સંકલ્પ કરવાની ટેવને વારવી જોઈએ. અન્ય બાબતના વિકલ્પસંકલ્પ કરવાથી જે કાર્ય કરવા માંડયું હોય તેમાં આત્મશક્તિને પરિપૂર્ણ ઉપયોગ થઈ શકતું નથી. અએવ મનુષ્યએ કર્મયોગીની ઉચદશા પ્રાપ્ત કરવા માટે અને સ્વકર્તવ્ય કાર્યોને સારી રીતે કરવા માટે અન્ય બાબતોના સંકલ્પવિકને ત્યાગ કરે જોઈએ. જેની મતિ પ્રત્યેક કર્તવ્યકાર્યોમાં સાક્ષીભૂત થઈને વર્તે છે અર્થાત હું કર્તા હું ભક્તા ઈત્યાદિ અહંવૃત્તિ યુકત થઈને કર્તવ્યકાર્યોમાં લેવાતી નથી તે મનુષ્ય વસ્તુતઃ કાર્ય કરવાને અધિકારી બને છે. પણ આની સાથે અવધવાનું કે જેણે પિતાનાં જે જે કર્તવ્યકર્મો હોય તેને જેણે નિર્ણય કર્યો છે તેને કર્તવ્યકર્મને અધિકાર છે. મનુ કંઈને કંઈ કાર્યો તે વિશ્વમાં કરે છે પરંતુ દ્રવ્યક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે ભેગના અધિકાર પ્રમાણે કાર્યો કરાય છે વા નહિ તેને નિશ્ચય કર્યા વિના કદાપિ આગલ પ્રગતિમાર્ગમાં પૂર્ણ કર્મયેગી બની શકતા નથી. જેણે પોતાના કર્તવ્ય કર્મના અધિકારને નિર્ણય કર્યો નથી તે ખરેખર આ વિશ્વમાં રણરોઝ સમાન અવબેધ. કર્તવ્ય કાર્યને સ્વાધિકારે નિર્ણય કરે એ કંઈ સામાન્ય વાત નથી. વિશ્વમાં મોટા મોટા મનુષ્ય પણ સ્વાધિકારે સ્વાવસ્થા પ્રમાણે કયાં કયાં કાર્યો કરવા યોગ્ય છે તેનો નિશ્ચય કરવાને શક્તિમાન થતા નથી અને ઉલટું અકરણીય કાર્યોને કરી અવનતિમાર્ગ પ્રતિ પ્રયાણ કરે છે. જે જે કાર્યો કરવાની સ્વશીર્ષે ફરજ પડેલી હોય અને જે કર્તવ્ય હોય તથા આવશ્યક હોય તેને ચારે બાજુઓને નિર્ણય કરવાથી સ્વાધિકાર કર્તવ્ય કાર્યને નિશ્ચય થાય છે. નિણિત
For Private And Personal Use Only