________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
પ્રકારનું તે સંબંધી જ્ઞાન થતાં નવું શેાધી શકાય છે. શારીરિકબળના ચેગે મન પણ એક પદાર્થમાં ઉપયેગી રહે છે અને તેથી કર્તન્યકાર્યની અનેક ગંભીર ગૂંચવણ્ણાના નિવેડા કરી શકાય છે. આત્મજ્ઞાનીએ જે જે બાબતાને હાથમાં ધરે છે તેના ઉપયાગ ધારણ કરે છે તેથી તેએ અન્ય વિકલ્પ-સંકલ્પરૂપે પ્રમત્તતાના નાશ કરી શકે છે, જે જે કર્તવ્યકાર્ય કરવાનું હોય તેમાં મનને એવી રીતે રમાવવું જોઇએ કે જેથી અન્ય ખામતના વિકલ્પ-સંકલ્પ! ન થાય. કર્તવ્યકાર્યમાં મનને રમાવવું એ વાકયથી એવે અર્થ ગ્રહણ ન કરવા કે જેને કાર્યમાં અશુભ રાગાદિના તીવ્રભાવે આસક્ત થવું. જ્યાંસુધી કર્તબ્યકાર્ય કરતાં અન્ય ખાખતના વિકલ્પ-સંકલ્પ આવે છે ત્યાંસુધી કાર્યયેાગીના તાબામાં મન આવ્યું નથી અને તેથી કાર્યયેાગીએ અવએધવું કે મનના ઉપર મારે કાબુ જ્યાંસુધી આન્યા નથી ત્યાંસુધી હું તેને તે કાર્ય કરવામાં પ્રમત્ત છું. સ્વાધિકારે કર્તવ્યકાર્ય જે જે કરાતું હાય તે વિના અન્ય ખામતાના વિકલ્પ-સ’કલ્પે આવવાથી કાર્ય કરવામાં અનેક વિક્ષેપો ઉભા થવાથી સુંદરરીત્યા તે કાર્ય થઈ શકતું નથી. નિયમ એવા છે કે જેમાં ર્વાચત્ત લાગે છે ત્યાં લક્ષ્ય રહે છે. જ્યાં પેાતાનું ચિત્ત લાગતું નથી ત્યાં દેહવ્યાપાર હાય તે પણ શું ? અર્થાત્ કંઇ નહિ. કાર્યને ઉપયોગી મનુષ્ય પ્રત્યેક કાર્યમાં વિજય મેળવે છે અને ધારેલી કાર્યસિદ્ધિમાં વિજય મેળવી શકે છે. કાર્યના ઉપયેાગી મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં જાગતા રહે છે અને કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં અન્ય વિકલ્પ-સકલ્પના યેાગે ઉંઘતા રહે છે અને તેથી તે ગંભીર ભૂલેાના પણ ત્યાગ કરી શકે છે. પ્રત્યેક બાબતમાં ઉપયાગે ધર્મ છે અને અનુપયોગે અધર્મ છે. પ્રત્યેક કર્તવ્યકાર્યની અનેક ખાખતા પર અત્યંત લક્ષ આપવાની જરૂર છે અને ત્યાં કર્તવ્યકાર્યના ઉપયોગ વિના બની શકે તેમ નથી. શતાવધાન, સહસ્રાવધાન આદિ શક્તિયાથી કર્તવ્યકાર્યને ઉપચાગ ધારી શકાય છે. જે મનુષ્ય કર્તવ્યકાર્યના ઉપયોગથી ભ્રષ્ટ થાય છે તે સ્વક્રજને ચૂકી જાય છે. કર્તવ્યકાર્યના ઉપયોગી જાગતા છે અને કર્તવ્યકાર્યના અનુપયોગી ઉંધતા છે. કર્તવ્યકાર્યના ઉપયાગી સ્વપ્રતિપક્ષીઓથી ખેત
૨૭
For Private And Personal Use Only