________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
તેમાં જે કાળે જે ક્ષેત્રે પ્રવૃત્તિ સેવે છે તેને પરિપૂર્ણ ઉપયેગ ધારણ કરે છે તે તે ચેગપ્રવૃત્તિની સિદ્ધિ કરી શકે છે અને તે જો સ્વકાર્ય પ્રવૃત્તિ અન્ય વિકલ્પ સંકલ્પાને સેવે છે તે તે સ્વકાર્ય પ્રવૃત્તિની સિદ્ધિ કરી શકતા નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ સ્વધ્યાનકાર્યમાં એકમના થઇ વિચરતા હતા અને અન્ય જાતના વિકલ્પ સંકલ્પાને વારતા હતા તેથી તે ઉચ્ચ પરમાત્મપદ પ્રાપ્તિ માટે અપ્રમત્ત ચેાગી બન્યા હતા અને વિશાલભાવનાએ સ્તવને અને પદોના ઉદ્ગારો પ્રકાશવા સમર્થ થયા હતા. જે કર્તવ્યકાર્યની સાથે પરિપૂર્ણ ઉપયોગી બનતા નથી તે વિદ્વાન્, શેાધક, જ્ઞાની, ધ્યાની, ચેાગી, કવિ અને ભક્ત બનવાને શક્તિમાન થતા નથી, આ વિશ્વમાં જે જે મહાત્માએ પ્રસિદ્ધ થયા છે તે કર્તવ્યકાર્યના ઉપયોગી હતા એમ તેના ચિરત પરથી અવમેધાય છે. મનુષ્ય કર્તવ્યકાર્યના ઉપયોગી થવાથી અને અન્ય વિકલ્પ સંકલ્પે વારવાથી કર્તવ્ય કર્મના વાસ્તવિક ચેાગી બની શકે છે. કર્તવ્યકાર્યમાં એક સરખા ઉપયાગ રહે અને અન્ય ખાખતના વિક૯૫સંકલ્પે ન થાય એવા અભ્યાસ સેવવા જોઇએ. કન્યકાર્યના ઉપ૨ાગ ન રહે અને અન્ય માખતના વિકલ્પસંકલ્પે થાય એ આત્મશક્તિયાને ખીલવવામાં મહાવિજ્ઞ છે. ચેાગાભ્યાસ કરીને કર્તવ્યકાર્યમાં ઉપયાગ રહે એવું ઉપયાગખલ પ્રકટાવવું જોઇએ. મનના ઉપર આત્માના દામ રહે છે તેજ અન્ય ખાખતના મનદ્વારા વિક૫સંકલ્પ થતા નથી, ચેાગી જે કોઇ ધ્યેયમાં મનને ચેરે છે તે તે ધ્યેયને મૂકી તેનું અન્યત્ર મન જતું નથી. એ પ્રમાણે જે કર્તવ્યકાર્યમાં પ્રવૃત્તિ કરી હોય તેને મૂકી અન્ય ખાખતમાં યદિ મન ન જઇ શકે તે મનમાં વિકલ્પસંકલ્પ થઇ શકે નહિ. મનને જે મામતમાં યેનું હાય તેમાં ને તેમાં રહે અને અમુક સમય પર્યન્ત અન્ય બાબતને વિકલ્પ સંકલ્પ ન થાય એવા અભ્યાસમાં સ્થિર થવાય તે અનેક જાતની તે તે કાર્ય સબંધી શોધખેાળા કરી શકાય છે. એક આખતમાં મન રમાવાથી મનની સર્વ મનનશક્તિ ખરેખર તે ખાખતનું કાર્ય કરે છે અને તેથી તે ખાખતનેા વિશેષ ઉપયેગ પ્રકટતાં અનેક
For Private And Personal Use Only