________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
વિવેાપચાગી અને સર્વે પચેગી કાર્યેામાં તન્મય ખુની જવું જોઇએ અર્થાત્ તે તે કાર્યેાના ઉપયોગ રાખવા જોઇએ. કાર્યપ્રવૃત્તિમાં અનન્ય ચિત્તવાળા થવાથી કર્તવ્યકાર્યાને ચારે તર ફથી ઉપયેગ રહે છે અને તત્સંબંધી કાર્મણિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી અનેક શેાધા કરી શકાય છે. એડીસન શેાધક અને દાક્તર બેઝ જેવા શેાધકે સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળા અનીને વિશ્વમાં અનેક પ્રકારની શેાધા કરી રહ્યા છે. કર્તવ્ય કાર્યમાં એક મના થયા વિના તે કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના વિક્ષેપે નડે છે. કર્તવ્યકાર્ય સંબંધી ઉપયેગ ખીલવવા હાય તેા કર્તવ્યકાર્યમાં ચિત્ત રાખીને અન્ય આમતેના વિકલ્પે અને સકલ્પાને ત્યાગ કરવેા જોઇએ. એક પાદરીના હસ્તથી લખાયલું નેપાલીયન એનાપાર્ટનું જીવનચરિત છે તેમાં લખ્યું છે કે નેપોલીયન મેનાપાર્ટ જે કાર્યમાં પ્રવૃત્તિ કરતા તે કાર્યના ઉપયાગી મની જતા. નેપાલીયન ચાલતી લડાઇએ તે જે કાર્યમાં પ્રવૃત્ત થતા હતા તેમાં એકમના મની જતા હતા. જ્યારે તે ખાવા બેસતા હતા ત્યારે ખાવાના વિચાર વિના અન્ય ખાખતના વિકલ્પ સંકલ્પાને કરતા નહતા. જ્યારે તે ઉંઘવાના વખતે ઉંઘતે ત્યારે સર્વના દેખતાં તુર્ત ઉંઘી જતા અને જાગવાના ટાઈમે તુર્ત જાગી જતા. જ્યારે તે જે જે કાર્ય કરતે તે વિના અન્ય ખાખતામાં ઉપયોગ દેતા નહતા તેથી તે ક્ષાત્રવીર કર્મચગી કહેવાયા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જે કાર્યની પ્રવૃત્તિમાં ચેાજાતા, તેને ઉપયોગ રાખીને અન્ય બાબતેાના વિકલ્પ સંકલ્પાને કરતા નહતા. એવી તેમની કાર્યપ્રવૃત્તિમાં અનન્ય ચિત્તવૃત્તિ હોવાથી તે અનેક ગ્રન્થા રચવાને શિક્તમાન થયા હતા. રાધાવેધ સાધકે સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયેગ રાખીને અન્ય વસ્તુ સબંધી વિકલ્પસંકલ્પાને કરતા નથી તેથી તેઓ સ્વકાર્યમાં વિજય મેળવી શકે છે. વિદ્યાર્થી જે જે બાબતને વિદ્યાભ્યાસ કરે છે તેમાં એકમના બનીને અન્યકાર્યના વિચારોના વિકલ્પે અને સંકલ્પાના ત્યાગ કરે છે તેા તે વિદ્યાધ્યયનમાં વિજય મેળવી શકે છે. અન્યથા નાપાસ થાય છે. ચેાગી પેાતાની જે જે ચેગપ્રવૃત્તિયાને આદરે છે
For Private And Personal Use Only