________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
છે તે ફરજના લીધે, જે કંઇ કરૂં છું તે ફરજોને લઈ કરૂં છું. મારી ફરજથી વિશેષ કંઈ કરી શકાતું નથી તેમાં માન અને અપમાનની લાગણીઓને સેવવાની કંઈ જરૂર નથી. કર્તવ્યકાયકલ્પ વા ફરજના આધીન થઈ અનાસક્તભાવે મારે કર્તવ્યકાય કરવાનાં છે એમાં અનાસક્તભાવે જે જે અંશે પ્રવૃત્તિ થાય છે તે તે અંશે મુક્તતા અનુભવાતી જાય છે” એમ જે સ્વકીયક્જને આચરે છે તે મનુષ્ય અનાસક્તભાવમાં વધતા જાય છે અને આસક્ત મનુષ્યા કરતાં આન્તરિકનિર્લેપતાને વિશેષ પ્રકારે ખીલવવા શક્તિમાનૢ થાય છે તેમજ તે કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં આન્તરિકનિર્લેપતાએ નિષ્ક્રિય બને છે તથા બાહ્યથી સક્રિય વર્તે છે. જ્ઞાનયેાગના અનુભવમાં જે જે કર્મયા ગીએ ઉંડા પ્રવેશેલા હાય છે તેએ અનાસક્ત બનીને નિર્વિષસર્પની પેઠે કર્તવ્યપ્રવૃત્તિથી સ્વપરને હાનિ કરી શકતા નથી. અનાસકત મનુષ્યના મનમાંથી અનેક દૃષા ટળે છે અને તે ભાગી છતાં અભાગી અને કા છતાં અકર્તા અને છે. તે બાહ્ય કાર્થીથી અમુક દૃષ્ટિએ દોષી જણાય છે છતાં આન્તરિકનિર્દોષભાવથી વિશ્વમાં આદર્શજીવન મૂકવા સમર્થ થાય છે. પ્રવૃત્તિયેાગના અધિકારી ખરેખર અનાસકત મનુષ્ય છે એવું અનુભવીને અનાસક્તભાવની મહત્તા અને આસક્તિની લઘુતાનું વિવેચન કરવામાં આવ્યું છે. બાહ્યથી નિષ્ક્રિય અનીને જે અનાસતિને મેં ટાળી એમ માને છે તે મેહના સંસ્કારાથી ખચી જતા નથી, જે સ્વાધિકારે જે જે સ્થિતિમાં પાતે હેાય તેમાં જે જે કર્તવ્યપ્રવૃત્તિએ કરવાની છે તેઓને કર્યા છતાં નિર્લેપ રહે છે તે ખરેખર અનાસક્તભાવ કેટલેા કાર્ય કરતાં રહે છે તેના અનુભવ કરી શકે છે અને આસક્તિને ટાળવા પ્રયત્ન કરતા રહે છે તેથી તે સ્વકર્તન્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ થઈ મન્ત્રવીર્યવાન બનતા નથી. જે જે કાર્યા કરવાનાં હાય છે તે વિના અન્ય કાર્યના સંકલ્પવિકાને ત્યાગ કરીને જે મનુષ્ય સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળા થઈને રહે છે તે કાર્ય કરવાને અધિકારી ડરે છે. અનાસક્ત મનુષ્યા અન્ય પદાર્થેાની આસક્તિના અભાવે જે જે કાયા કરવાનાં છે તેમાં ઉપયેગ રાખી શકે છે અને અન્ય આખતના સંકલ્પવિકાને ત્યાગ કરી શકે છે. શેઠ દેરાસરમાં
For Private And Personal Use Only