________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪ નિર્ભયરૂપ ભાવી આત્મોન્નતિની પરિપૂર્ણતા સાધવી જોઈએ. સમરાદિત્ય રાજષિએ ધ્યાનકાર્યમાં પ્રવૃત્ત થઈને જ મૃત્યુભીતિના એક સામાન્ય વિકલ્પને પણ હૃદયમાં સ્થાન આપ્યું નહિ અને તેથી તેઓ પરમાભરૂપ બન્યા. જે તેઓ મૃત્યુથી ભય પામ્યા હેત તો આમેન્નતિની નિસરણપરથી પડી જાત. અતએ ભાતિયે નાશ કરવા માટે આત્માને ઉત્કટવીયે નિર્ભયરૂપ ભાવી પ્રત્યેકકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી આમ્રવના હેતુઓ પણ સંવરપરિણામના હેતુભૂત થાય. મહાબલ મલયાગિરિનું ચરિત વાંચવાથી માલુમ પડશે કે મહાબલે ભયસ્થાનમાં નિર્ભયરૂપ સ્વાત્માને માનીને નિર્ભયપણે પ્રત્યકાર્યને સ્વાધિકાર કર્યા હતાં અને ત્યાગાવસ્થામાં મૃત્યુપ્રદ મહેપસર્ગ થયા છતાં પણ આત્માના શુદ્ધધર્મની ભાવનાભાવને આત્મામાં સ્થિર થઈ સ્વાધિકારે ગૃહીત કાર્યમાં વિજય મેળવ્યે હતે. અરણિકમુનિએ શિલાપર અનશનત્રત અંગીકાર કર્યું અને સ્વાત્માને નિર્ભય ભાવી આત્મોન્નતિસ્થાન પ્રાપ્ત કર્યું. બાહ્યસંગે બાહાકાર્યમાં પ્રવૃત્ત થતાં બ્રહ્માંડની અર્થાત સમષ્ટિની ખરાબ અસર વ્યષ્ટિરૂપ સ્વાત્માપર ન થવા દેવી એજ કાર્ય, વસ્તુતઃ આન્તરભાવે કરવાનું છે અને તે સર્વથા ભીતિને ત્યાગ કર્યાવિના પરિપર્ણ બની શકે તેમ નથી. નિભતિત્વની વાત કરનારા અને તેની ભાવના કરનારા અનેક મનુ મળી શકે છે પરંતુ ભીતિયેના પ્રસંગે આત્મામાં અંશમાત્ર પણ ભયની લાગણી ન પ્રકટે એવા મનુષ્યો તે અલ્પ મળી શકે છે. કાર્યપ્રવૃત્તિમાં આત્માને મૂકીને ભીતિએને ત્યાગ કરવાથી આત્માની નિર્ભયદશા કેટલી છે તેની તુલના કરી શકાય છે. ભીતિના જ્યારે જે જે પ્રસંગ આવે ત્યારે તે તે પ્રસંગે આત્માની નિર્ભયતાપર લક્ષ્યને ભીતિના સંસ્કારોને નાશ કરે. હજારો ભીતિયોના સંગમાં અન્તરમાં નિર્ભય થઈ મન-વચન અને કાયાના વ્યાપારમાં નિર્ભયતાયુક્ત રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. રજોગુણીભીતિ તોગુણીભીતિ અને સાત્વિકભીતિની પેલી પાર જનારા આત્મજ્ઞાનીકર્મયેગીઓ વિશ્વમાં કર્તવ્ય કર્મ કરવાને
ગ્ય અધિકારી કરી શકે છે. જે મનુષ્ય જે કર્તવ્ય કર્મને વેષ લીધે હેય તેને સમ્યગૂ ભજવી બતાવવામાં તેની ફરજની મહત્તા રહેલી છે
For Private And Personal Use Only