________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
સ્વાર્પણ કર્યું અને જૈનોના ઈશુ ક્રાઈસ્ટરૂપ બન્યા. શિવાજી અને પ્રતાપસિંહૈ યુદ્ધમાં કટાકટીના પ્રસંગે જરા માત્ર ભીતિ ધારણ કર્યાં વિના સ્વસેવા અજાવીને આર્મીમાં અગ્રગણ્ય અન્યા. સર્વ પ્રકારના ભયના ત્યાગ કરીને આ પાર કે પેલે પાર એવા નિશ્ચય કરીને સ્વાધિકારે પ્રવૃત્તિ કર્યા વિના કદાપિ કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી એમ ખાસ અવમેધવું. અકબરના જીવનચરિત્રપર લક્ષ્ય દેવાથી અવમેાધી શકાશે કે તેણે મૃત્યુને ભય ગણ્યા વિના અનેક યુઢ્ઢામાં ઝંપલાવ્યું હતું. જે મનુષ્ય કાઇ પણ જાતના ભયને શરણે જાય છે તે અવનતિને શરણે જાય છે એમ જાણવું. ભીતિયાને નાશ કરીને આત્માની સર્વ શક્તિયેા ખીલવવી જોઇએ. આ વિશ્વમાં ભયયુક્ત થવાને જન્મ થયું નથી. સ્વાધિકારે જે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં સ્વાત્માને અમર માની પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી કાર્યપ્રવૃત્તિમાં સ્થિરતાપૂર્વક પ્રવર્તી શકાય. કોઈ પણ સ્વાધિકારે આવશ્યક કર્તવ્ય હિતકર કાર્ય કરતાં વિશ્વથી ઠ્ઠીવું ન જોઇએ. જે મનુષ્ય ખાટી રીતે લોકાપવાદથી મ્હીવે છે અને લૈાકિક તથા લેાકેાત્તર કાર્યપ્રવૃત્તિમાં મન્દ પડી જાય છે તે પેાતાને તથા સ્વાશ્રિતજનાને વિનાશના માર્ગે દોરી જાય છે. સ્વાત્માની સાથે સંબંધિત સર્વ હિતકર સામગ્રીઓની રક્ષા કરવાની જરૂર છે પરન્તુ કાર્ય કરતાં મૃત્યુ આદિના અધ્યવસાયને ધારણ કરવાની કાઈ પણુ રીતિએ જરૂર નથી. સ્વકાર્ય પ્રવૃત્તિમાં ભીતિયાને દબાવવાપૂર્વક આત્મભાગ આપીને પ્રવૃત્ત થવું જોઇએ. વિશ્વસામ્રાજ્ય વ્યવસ્થા સ્થાપવા વા સુધારવા તથા ધર્મ સામ્રાજ્ય વ્યવસ્થા સુધારવા અને પ્રગતિયુક્ત કરવા માટે અનેક મહાપુરૂષાએ મૃત્યુ વગેરે ભીતિયાથી નહિ હીતાં આત્મભાગો આપ્યા છે, વર્તમાનમાં આપે છે અને ભવિષ્યમાં આપશે. હું મનુષ્ય ! સ્વાધિકારપ્રવૃત્તિમાં સાતપ્રકારની ભીતિયાના ત્યાગ કરીને સ્વાત્મામાં સ્થિર થઈ જ્યારે પ્રવૃત્તિ કરીશ ત્યારે તું કાર્ય કરવાની ચેાગ્યતાને પ્રાપ્ત કરી શકીશ. હું મનુષ્ય ! સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક પ્રકારના ભયની કલ્પના કરીને સ્વાધિકારકર્તવ્યથી ભ્રષ્ટ થઈ કર્દિ પરતંત્રખનીશ તે તું
For Private And Personal Use Only