________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
નિર્લેપતાની વૃદ્ધિ થયા કરે, જેને અનેક પ્રકારની ભીતિયાના સંસ્કારી પ્રકટે છે તે માહ્યમાં હું તુંની આન્તરિકવૃત્તિથી બંધાયલા છે તેથી તે વ્યાવહારિક કાર્યો અને ધામિક કાર્યોમાં સાત્વિક ગુણપૂર્વક પ્રવૃત્તિ કરી શકતા નથી અને વાસ્તવિકરીત્યા આત્માન્નતિના ક્રમમાં ન્યવસ્થાપૂર્વક ઉપશમાદિભાવે ઉચ્ચ શુદ્ધ થઇ શકતા નથી. અનાદિકા લથી ભયસંજ્ઞાના આત્માની સાથે સંબંધ છે પણ જ્યારે આત્મા સ્વયં આત્માના રૂપમાં લય પામવાની સાથે બાહ્ય ફરજોને સ્વાધિકારે જે સ્થિતિમાં રહેલા છે તેને અનુસરીને ખાવે છે ત્યારે નિર્ભયતાના પ્રદેશો તરફ ગમન કરે છે અને આત્માના શુદ્ધ રૂપમાં સ્થિર થઈ જાય છે તદા તે સ્થિર વીર્યયેાગે પ્રબલ પુરૂષાર્થને પ્રકટાવી નિર્ભયદશામાં વિચરે છે. આ વિશ્વમાં પેાતાનાં પાડેલાં નામ અને શરીરાકારરૂપ એ બેમાં અહંમમત્વની વૃત્તિ ન થાય અને મા કાર્યો થાય ત્યારે અવબાધવું કે નિર્ભય પ્રદેશમાં આગળ વિચરવાનું થયું છે. વિશ્વ અને પ’ડમાંથી નિરઢુંવૃત્તિ થઇ એટલે નિર્ભયપણે સર્વે કાર્ચીને કરી શકવામાં કોઈ જાતના વરાધ આવી શકે તેમ નથી. નામરૂપમાં થતા અહંત્વાધ્યાસ ટળતાં સર્વ પ્રકારની ભીતિયેાના નાશ થાય છે એમ અનુભવ કરી અવમેધવું. કુમારપાલ રાજાએ સ્વપ્રતિપક્ષી શત્રુરાજાની સાથે લડતાં ભીતિને ત્યાગ કરી મરજીવા અની જ્યારે યુદ્ધ શરૂ કર્યું હતું ત્યારે તે વિજય પામ્યા હતા. ગ્રીક વિદ્વાન સાક્રેટીસે ઝેરના પ્યાલા પીવા કબુલ કર્યાં પરન્તુ અનીતિરૂપ તત્ત્વાને ઉત્તેજન આપ્યું નહિ તેથી તેની પાછળ તેના સવિચારાના ફેલાવા થયા અને ઇતિહાસના પાને તેનું અમર નામ રહ્યું. યદિ સાક્રેટીસે ભીતિથી સામા પક્ષના મત સ્વીકાર્યાં હોત તે સદા માટે તેની કીર્તિ અને સવિચારીને ફેલાવા રહેત નહિ શ્રી વીરપ્રભુએ સાડાબાર વર્ષ પર્યન્ત અનેક ઉપસર્ગાને સહન કર્યાં પણુ તે જરા માત્ર ઉપસર્ગાથી ભય પામ્યા નહિ અને ધ્યાનાર્ઢ અની કેવલ જ્ઞાન પામી જૈન તીર્થની સ્થાપના કરી. શ્રી હેમચંદ્ર પ્રભુ એ નિતિથી અનેક કાર્યો કર્યા. તેમણે સ્વકાર્ય પ્રવૃત્તિમાં જીંદગીનુ
For Private And Personal Use Only