________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
વ્યવસ્થાના સુદૃઢ પ્રખધેા રચી શકાય છે, અને પુણ્યાદિક સામ ગ્રીએ તેમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. એક સમય એવા હતા કે આર્યાવર્તમાં પિડહિતજ્ઞ અને બ્રહ્માંડ કાર્યદ્વિતજ્ઞ મનુષ્યાનું માહુલ્ય હતું અને તેથી તેએ એક વખત સર્વત્ર વિશ્વમાં સર્વ પ્રકારે શ્રેષ્ઠ થયા હતા. સમષ્ટિભાવનાએ વિશ્ર્વકાર્યહિતજ્ઞ થવાથી અને વિશ્વહિતકારક કાર્યમાં ભાવનાની સાથે ક્રિયાવડે પ્રવૃત્ત થવાથી આત્મા તે સ્વયં પરમાત્મા અને છે. અતએવ સર્વત્ર ઉપદેશડ''મ વગાડીને કથવામાં આવે છે કે વિશ્વહિતાર્થ કાર્યન્ન મનુષ્ય કર્તવ્યકર્મમાં અધિકારી થાય છે. વિશ્વહિતાર્થ કાર્યન્ન ગુણુની સાથે સ્વાન્યધર્મ પ્રકાશ માટે વ્યવસ્થાક્રમળેધપૂર્વકપ્રવૃત્તિની જરૂર છે. કાર્ય કરવાને કાર્ય વ્યવસ્થાક્રમ બેધ પ્રાપ્ત કરવાની જરૂર છે. અમુકકાલે અમુકકાર્ય અમુકરીતથી કરવું અને અમુકકાર્ય અમુક વ્યવસ્થાક્રમના જ્ઞાનથી કરવું એમ જેએ અવગત કરીને પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેઓ વિશ્વનું હિત સાધવા અને સ્વાત્સહિત સાધવા શક્તિમાન્ થાય છે. મનુષ્યે વ્યવસ્થાક્રમષેધ વિના કાર્ય કરવા તત્પર થઈ જાય છે પરન્તુ અન્તે તેઓ હાર પામે છે. કાર્ય વ્યવસ્થાના ક્રમના ખાધ પ્રાપ્ત કરવાની અત્યંત આવશ્યકતા છે. કાર્યવ્યવસ્થાક્રમ બેષ પ્રાસ કરવાથી આ વિશ્વમાં સ્વાધિકારે જે જે કાચા કરવાનાં હોય છે તેમાં બહુ સુગમતા પ્રાપ્ત થાય છે. પાશ્ચાત્યદેશના લાકે કાર્યવ્યવસ્થામ બધ પ્રાપ્ત કરીને અનેક કાર્યાને વખતસર કરવાના અભ્યાસવડે અલ્પ કાળમાં સિદ્ધ કરી શકે છે. પોતાની ફરજરૂપ ધર્મ અને અન્યની ક્રૂરજરૂપ ધર્મ તેના પ્રકાશમાટે વ્યવસ્થાક્રમ બાધપૂર્વક જેની પ્રવૃત્તિ થાય છે તે મનુષ્ય આ વિશ્વમાં પોપારાય સતમાં ચિભૂતયઃ ઇત્યાદિ ભાવાર્થના ધારક અને છે. સર્વ કાર્યે વ્યવસ્થા અને ક્રમપૂર્વક કરવાને વ્યવસ્થાએાધ અને ક્રમબેાધની અત્યંત જરૂર છે. વ્યવસ્થાોધ અને ક્રમમાધથી વાસ્તવિક કાર્યક્ષેત્રમાં મનુષ્ય, મહાકર્મચેાધની પદવી પ્રાપ્ત કરીને અનેક વિજયાને પ્રાપ્ત કરી શકે છે. જે દેશના અને જે કાલના મનુષ્યા વ્યવસ્થાખાધ અને ક્રમબેાધપૂર્વક સ્વાધિકારે સર્વ કાર્યેામાં પ્રવૃત્તિ કરે છે તે દેશના અને તે કાલના મનુષ્યે વ્યષ્ટિ અને સમષ્ટિની
For Private And Personal Use Only