________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ સર્વકાર્યોની ઉપયોગિતાને નિશ્ચય કર્યાથી જે જે સ્વાધિકારથી ભિન્ન અને અનુપયેગી કાર્યો છે તેને સમ્યગ બંધ થવાથી તેમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી અને તેથી પરિણામે જે જે કાર્યો કરવાનાં હોય છે તેમાં પિંડદષ્ટિએ અને બ્રહ્માંડદષ્ટિએ કંઈ પણ અસ્તવ્યસ્ત દશા થતી નથી. વિશ્વમાં સર્વ પ્રકારની સમાજ સેવાઓમાં અવ્યવસ્થા થાય છે અને અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિમાં પરસ્પર સંઘદૃન થાય છે તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે જે જે સર્વ કાર્યો કરવાનાં હોય છે તેની ઉપયોગિતાને નિશ્ચય કર્યો હતે નથી. પ્રત્યેક મનુષ્ય પોતાની પ્રત્યેક અવસ્થામાં દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી પરિતઃ પ્રાપ્ત થએલ સંગથી કર્તવ્ય કાર્યોને ઉપગ સદા અવબોધિત રહે તે ખરેખર તેની આત્મોન્નતિના કામમાં તે કર્તવ્ય કર્મને અધિકારી બનીને સદા આગળ પ્રવહ્યા કરે. જે મનુષ્ય સ્વયેગ્ય સર્વ કાર્યોની ઉપગિતાને નિશ્ચય કર્યા વિના અન્ય પરંપરા પ્રવૃત્તિથી પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ખરેખર સમષ્ટિ માટે સર્વ કાર્યોની ઉપયોગિતાને તે ક્યાંથી વિચાર કરી શકે વારં? અને સર્વ જીવ સમષ્ટિ ભૂત કાર્યોની ઉપયોગિતાને નિશ્ચય કર્યા વિના તે કેવી રીતે સમાજેન્નતિમાં મન વચન અને કાયાથી આત્મભેગ આપી શકે વા? અએવ સ્વમાટે અને ઉપલક્ષણથી પરમાટે સવકાર્યોની ઉપયોગિતા જાણવાની ખાસ જરૂર છે. સ્વમાટે અને પરમાટે જે જે ગ્ય હોય તે સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવામાં આવે છે તે જ પશ્ચાત્ સ્વમાટે અને પરમાટે એગ્ય સર્વકાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં વિવેકપૂર્વક કર્મયેગીના ગુણેને આચારમાં મૂકી શકાય છે. ઉપગિ– દષ્ટિએ વિચારીએ તે સંઘરેલો સાપ પણ ખપમાં આવે છે. જે જે કરાય છે તે સર્વ સારાને માટે, ઈત્યાદિ કહેણીઓથી સર્વ કર્તવ્ય કાર્યોની ઉપગિતા જાણવાની ખાસ જરૂર રહે છે. ગૃહસ્થ વર્ગ અને ત્યાગી વર્ગે સ્વયેગ્ય અને પરોગ્ય સર્વના અધિકારે સર્વ કાર્યોની ઉપયોગિતા અવબેધવી કે જેથી સર્વ પ્રકારની ઉપયેગી પ્રવૃત્તિને આદરી શકાય અને તેથી સ્વાધિકાર સુરજની સફલતા પ્રાપ્ત કરી શકાય. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાથી સ્વકર્તવ્ય કર્મ અને વિકqસંબંધી કર્તવ્યકર્મની
For Private And Personal Use Only