________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
vપાપ વાનામ્ ” આદિસૂત્રોના જ્ઞાનની જરૂર છે. એક માનવ શરીરની ઉપગિતાની સિદ્ધિ માટે પૃથ્વી આદિ સર્વ ભૂતેની ઉપયોગિતાની અપેક્ષા રહે છે. પૃથ્વીની ઉપગિતા સિદ્ધ થતાં પૃથ્વીની અસ્તિતા માટે જલની ઉપગિતા એમ પરસ્પર વિચારતાં નૈસર્ગિકદષ્ટિએ અને પરસ્પરોપગ્રહદષ્ટિએ સર્વ કાર્યોની ઉપયોગિતા સિદ્ધ કરે છે. પિતાને માટે પિતાને ગ્ય એવાં સર્વ કાર્યોની ઉપગિતા અને પિતાને માટે અર્થાત્ સ્વાત્મોન્નતિ ક્રમવ્યવસ્થા માટે પિંડની સાથે બ્રહ્માંડને ઉપયોગિતા સંબંધ હોવાથી બ્રહ્માણ્ડવતિ સર્વ કાર્યોની ઉપગિતા વરતુતઃ અવધવામાત્રથી સ્વાધિકારે કાર્ય કરવાની એગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. પિતાના માટે ઉપર્યુક્ત સાપેક્ષવિચારષ્ટિએ સ્વયેગ્ય એવાં સર્વ કાર્યોની ઉપગિતા જાણવાની જરૂર છે એટલું કથવાથી એમ નથી સિદ્ધ થતું કે સર્વ કાર્યોની પ્રવૃત્તિ કરવી. કાર્યોની પ્રવૃત્તિમાં સ્વાધિકારે જે જે પ્રવૃત્તિ કરવાગ્ય છે તે તેજ કરી શકાય છે. પિતાના માટે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે કાર્યો કરવાનાં તે સર્વની ઉપયોગિતા, સમાજને માટે જે જે કાર્યો કરવાનાં હોય તે સર્વની ઉપગિતા, સંઘના માટે, દેશના માટે અને વિશ્વ માટે જે જે કાર્યો કરવાનાં હોય તે સર્વની ઉપયોગિતાને જે મનુષ્ય અવધે છે તેઓ અન્યનાં ઉપયોગી કાર્યોમાં રાક્ષસસમા બનીને વિદને નાખી શકતા નથી. જે મનુષ્ય પોતાના માટે વ્યવહારનય વિવેકથી વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિની ઉપયોગિતા અને નિશ્ચયનય વિવેકથી નૈશ્ચયિક કાર્યપ્રવૃત્તિની ઉપયોગિતાને સમ્યમ્ અવધે છે તેઓ સાંસારિક સામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્ય દષ્ટિને ધારણ કરી ઉદાર અને પરમાર્થ સેવક બની શકે છે. સર્વ જી ની સમષ્ટિદષ્ટિએ સ્વસ્વપિંડપિષણાદિ માટે જે જે કાર્યોની ઉપગિતા છે તથા ધર્મોન્નતિ માટે જે જે કાર્યોની ઉપગિતા છે તેને અનેક શાસ્ત્રોદ્વારા વિદ્વાનેદ્વારા અને સ્વાનુભવથી નિશ્ચય કરવામાં આવે તે સંસારમાં અનેક પ્રકારનાં કુકર્મો અને અનીતિના વિચારોને ખરેખર નાશ થાય અને સર્વ જીવોની પ્રગતિમાં પરસ્પર સાહાચ્ય સમર્પી શકાય. સ્વાધિકાર
For Private And Personal Use Only