________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮ વિશ્વવ્યાપક હિતકરવિચારેથી અને વિશ્વવ્યાપક હિતકર પ્રવૃત્તિથી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાની સાથે જે ધર્મ વિશ્વમાં ચિરંજીવી થવા ધારે છે તે ધર્મ ખરે ખર વિશ્વમાં સ્વાસ્તિત્વ બીજકેની પરંપરા સાથે સ્વવ્યક્તિના ઉદાર વ્યાપક પ્રકાશે ચિરંજીવ થઈ શકે છે. સર્વ કાર્યોની દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવે અનેક નાની અપેક્ષાએ પિતાના માટે ઉપગિતા છે એમ જે સર્વ કાર્યોના મૂલગર્ભમાં ઉતરીને અવબોધે છે તેની
સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિમાં ગ્યતા છે એમ અવધવું. આ વિશ્વમાં પ્રત્યેક કાર્યની ઉપગિતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે સર્વ કાર્યોની ઉપયોગિતાનું મહત્તવ અવબેધાશે. વિશ્વવર્તિ સર્વ અને પરસ્પર એક બીજાની ઉપયોગિતાની જરૂર છે એમ સમાજશાસ્ત્રના અભ્યાસપૂર્વક સમાજશાસ્ત્રદષ્ટિએ વિચારતાં સમ્યમ્ અવબેધાશે. કેઈ પણ પ્રાણીના કેઈ પણ કાર્યનું અનુપયોગિત્વ અમુક દૃષ્ટિએ અમુકને માટે હોઈ શકે પરંતુ સર્વને માટે સર્વથા સર્વદા અનુપગિવંતે નજ ગણી શકાય એમ
થતાં અનેક દલીલે હૃદયમાં ઉભરાય છે. જે કાર્યનું અમુક દૃષ્ટિએ અનુપાશિત્વ છે તે કાર્યનું અન્ય અમુકદૃષ્ટિએ ઉપયોગિત્વ છે. વૈરાગ્યદષ્ટિએ જે કાર્યોનું અનુપશિત્વ છે તેનું રાગદ્રષ્ટિએ ઉપયોગિવ છે. જેનું રાગદષ્ટિએ અનુપગિત્વ છે એવા ધર્મકાર્યોનું વૈરાગ્યદષ્ટિએ ઉપશિત્વ છે. જે કાર્યોનું અમુકકાલે ઉપગિત્વ છે તેજ કાર્યોનું અમુકકાલે અનુપગિવ છે. જે ક્ષેત્રમાં અમુક કાર્યોનું ઉપગિત છે તેજ કાર્યોનું અમુકક્ષેત્રમાં અનુપત્વિ છે. જે કાર્યોનું અમુક મનુષ્યની અપેક્ષાએ ઉપગિત્વ છે તેજ કાર્યોનું અમુક મનુષ્યની અપેક્ષાએ અનુપગિત્વ છે. જે ભાવે અમુક કાર્યપ્રવૃત્તિનું ઉપયોગિત્વ છે તેથી અન્યભાવે તે તે કાર્યપ્રવૃત્તિનું અનુપવિત્વ છે. વિશ્વમાં એક કાર્યની ઉપયોગિતામાં નિમિત્તપરપરાએ અન્ય સર્વ કાર્યોની અપેક્ષાને સદ્ભાવ હોવાથી તેની ઉપયોગિતા પણ સ્વયમેવ અવબધાય છે. સર્વ કાર્યોની ઉપગિતાએ વાક્યને સ્પષ્ટ બંધ થવાને
For Private And Personal Use Only