________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
માર્ગને હાનિ ન પહોંચે અને તે એની સંરક્ષાપ્રગતિ થાય એવી રીતે અવિરોધપણે વિશ્વહિતકારક કાર્યજ્ઞાનના જ્ઞાતા થવું જોઇએ. ધાર્મિક નિવૃત્તિમાર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિમાર્ગમાં એવી ઉદારભાવનાથી પ્રવર્તવું જોઇએ કે જેથી લાકિક વિશ્વહિતકારક ચેાજનાપૂર્વક જે જે પ્રવૃત્તિયેા સેવવી પડે તેમાં સ્વાન ધિકારે પ્રવર્તતાં સંકુચિતત્વ અને વિાધત્વદ્વારા સ્વકીય અવનતિમય ટકુમાર્ગ ન બને, લૌકિક વિશ્વહિતકારક આજીવિકાદિકકર્મીની સાથે વ્યાવહારિક સંબંધવડે મનુષ્યોને સંખ'ધિત થવું પડે છે અને તેનાથી કાઇ પણ રીતે મૃત્યુપર્યન્ત સંબંધમાં રહેવું પડે છે. અતએવ વિશ્વહિતાર્થે કાર્યજ્ઞ થયા વિના વિશ્વમાં ખાાસ્થૂલ પિંડજીવનમાં નજીવી શકાય એવી આવશ્યક સ્થિતિ હાવાથી વિશ્વહિતાર્થ કાર્યન્નત્વની પ્રાપ્તિની સાથે વિશ્વહિતાર્થકાર્યપ્રવૃત્તિ સેવામાં પણ સ્વાધિકારે બાહ્ય કરજોથી તત્તત્પ્રવૃત્તિની સાથે સંબંધિત રહેવાની આવસ્યકતા સ્વીકાર્યો વિના કદાપિ છૂટકા થવાના નથી. એક વખતે ઐાદ્ધ સાધુએ હાડીમાં બેસી ગંગા નદી ઉતરતા હતા તેઓના ભેગા કેટલાક ગૃહસ્થા હતા, ઘણા ભાર અને વાવાઝોડાથી નાવ ડુખવા લાગ્યું, તે વખતે કેટલાક મનુષ્ચાને યૂન કરવાની નાવિક તરફથી પ્રેરણા ચાલી. તે વખતે ગરીબ ગૃહસ્થા ગંગામાં પડવા લાગ્યા તેમની વિશ્વહિત પરાચણતા દેખીને અન્યમનુષ્યને બચાવવા તેઓને નિવારી કેટલાક માદ્ધ સાધુએ નદીમાં પડ્યા અને સ્વજીવનનું સ્વાર્પણ કરી હિતકારક કાર્યનનું આદર્શ જીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું. જનસમાજનું પ્રાણીસમાજનું અને વિશ્વનું કલ્યાણ કરવાની જેએની ઇચ્છા છે તેએના મનમાં હિતસંબંધી સમષ્ટિભાવના હાવાથી તે હિતમય વિચારોથી સ્વહૃદયને ભરી દે છે અને પશ્ચાત્ હિતમય સદાચારાથી વિશ્વમાં પ્રવૃત્તિ કરે છે. વિશ્વમાં કોઈ પણ ધર્મ વિશ્વવ્યાપક થવાને ચેાગ્ય હોય તે વિશ્વહિતની ઉદાર વ્યાપકભાવના અને વિશ્વવ્યાપક હિતમય સદાચાર વડે ઉત્તમ હોય છે તેજ અવળાધવે, સંકુચિત વિચાર અને સકુચિત પ્રવૃત્તિથી જે ધર્મ, વિશ્વમાં લેાકહિતને આદર આપી ચિર'જીવવા ધારે છે તે ખરેખર આકાશ કુસુમવત્ અવમેધવું.
૨૩
For Private And Personal Use Only