________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫ અનેક વ્યક્તિની પ્રગતિનાં બીજ રહેલાં છે તેને કરવા વસ્તુતઃ સમર્થ થાય છે. કઈ પણ મનુષ્ય આ વિશ્વમાં એમ નહિ કથી શકે કે હું વિશ્વહિતાર્થ કંઈ પણ કરતા નથી. વિશ્વવતિસર્વમનુબેના મનમાં તરતમયેગે વિશ્વહિત પ્રવૃત્તિ કરવા માટે વિચારો પ્રકટયા કરે છે, પરંતુ અનેકનની દષ્ટિએ વિશ્વહિતાર્થકાર્યજ્ઞ થયા વિના જે જે સદવિચારેની ઉદાર ભાવના અને ઉદાર વર્તને કરવાનાં હોય છે તે તેનાથી કરી શકાતાં નથી. વિશ્વહિતાર્થકાર્યજ્ઞ મનુષ્ય સ્વાધિકારે સ્વામશક્તિને સાપેક્ષદષ્ટિપૂર્વક આત્મભાગ અપને વિવોન્નતિની યથાર્થપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. વિવહિતાર્થકાર્યપ્રવૃત્તિના જ્ઞાતાઓ જેમ જેમ જે દેશમાં વૃદ્ધિ પામે છે તેમ તેમ તે તે દેશની ઉન્નતિ, પ્રગતિ, સંરક્ષા અને શાન્તિમાં વૃદ્ધિ થયા કરે છે, તથા તે તે કાલે તે તે દેશીય મનુષ્ય આત્મનતિ માર્ગમાં આનન્દથી વિચરે છે. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવું અને વિશ્વહિતાર્થ પ્રવૃત્તિ કરવી અને તેની સાથે સાત્વિક ભાવનાથી આ
નર સદ્દવર્તનની સંરક્ષા કરવી એ કર્મવેગના અધિકારી મનુષ્ય વિના અન્યથી તેવું કંઈ બની શકે તેમ નથી. અનેક પ્રકારનાં કાર્ય કરવાં સામાન્ય ઓઘ પ્રવૃત્તિમાત્રથી કર્મચાગને અધિકાર પ્રાપ્ત થઈ શકતે નથી પરંતુ વસ્તુતઃ જ્યારે સ્વાન્યશાસ્ત્ર વિશારદ અને વિશ્વહિતાર્થ કાર્યોનું જ્ઞાન થાય છે ત્યારે પ્રત્યેક વિશ્વહિતાર્થ કાર્યને તથા વ્યક્તિગત કાર્યને સ્વાધિકારે કરી શકાય છે. વિશ્વહિતના વિચાર અને કાર્યો કયાં ક્યાં છે તેને અનેક દષ્ટિએ નિર્ણય કરવો જોઈએ. પરપોટાની પેઠે વિચારે ઉત્પન્ન થાય અને ક્ષણમાં વિલય પામે એટલા માત્રથી કંઈ વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિ મહત્વની સિદ્ધિ થઈ શકતી નથી. વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિના અનેક હેતુઓને સ્થિરબુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ કે જેથી લોકહિતકાર્યો કરતાં મનવચન અને કાયાનું પ્રગતિમાર્ગપ્રવૃત્તિમાં માંય ન રહે. લોકહિતકરકાનું સમ્યાન થતાં તેમાં ઉદારભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તાય છે અને મનુષ્ય નીતિમાં પણ ઉદારભાવનાથી પ્રવર્તે છે તેથી તે વિશ્વ સામ્રાજ્ય અને ધર્મ સામ્રા
For Private And Personal Use Only