________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
દેશ પ્રવર્તિત રાજ્યની શાંતિને સંરક્ષી શકત. વિશ્વહિતાર્થ જે જે સુવિચારોને અને આચારેને સમગ્ર વિશ્વની સમષ્ટિદષ્ટિએ ધર્માચા
એ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અવબોધીને તેમાં સ્થિર રહ્યા હતા અને તેવી ઉદાર મંત્ર તંત્ર અને યંત્રની પ્રવૃત્તિમાં સાત્વિકભાવે પ્રવર્યા હત તે ધર્મના નામે અનેક ધર્મયુદ્ધ કલેશે અને અનેક અન્યાય થવાને પ્રસંગ પ્રાપ્ત ન થાત. વિશ્વહિતાર્થકાર્યજ્ઞમનુષ્ય અનેક વિપત્તિ સહન કરીને વિશ્વહિતકારક કાર્યોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરી શકે છે અને પરસ્પર મતેને વિરોધ ધારણ કરનારા મનુષ્ય વચ્ચે રહીને સર્વ નયસાપેક્ષે અનેકહેતુઓએ અવિરેજપણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સર્વનું સહન કરીને ઉદારભાવના તથા ઉદારપ્રવૃત્તિ ધારવા સમર્થ બને છે. વિશ્વહિતાર્થકાર્યજ્ઞમનુષ્ય વિશ્વહિતકર અનેક પ્રકારનાં જે જે વિશ્વમાં વિચારનાં અને આચારોનાં ભિન્ન ભિન્નદષ્ટિએ ભિન્ન ભિન્ન વસ્તુ લે સ્વાધિકારે પ્રવર્તેલાં છે તેમાં
અવિરેધદષ્ટિએ સત્યવને નિર્ણય કરી અનન્ત વર્તુલના સાધ્ય બિન્દુને મુખ્ય માની ઉદારભાવનાઓ પ્રવર્તે છે. વિશ્વહિતાર્થદષ્ટિએ લોકિકજીવન કાર્યો અને કેત્તર ધર્મજીવન કાર્યોમાં શું શું રહસ્ય સમાયેલું છે એમ જે મનુષ્યએ અનુભવ્યું છે તે સાક્ષરમનુ વિશ્વહિતાર્થદષ્ટિએ ત્યાગી સત્ય સેવક બની શકે છે અને તેમજ તેવા મનુષે સ્વાધિકારે પ્રાપ્ત થએલી વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર અને શુદ્રકર્મ પ્રવૃત્તિને સેવી વિશ્વહિતાર્થ કાર્ય કરનારા કર્મયોગી બની શકે છે. જે મનુષ્ય વિશ્વહિતાર્થકર્મઝ થયા નથી તેઓનું વ્યક્તિગતવિચાર વાતાવરણ અને સમષ્ટિગતવિચાર વાતાવરણ, સંકુચિતદષ્ટિવર્તુલયુક્ત હોય છે, તેથી તેઓ નિર્લેપદષ્ટિએ અને ઉદાર દષ્ટિએ કાર્ય પ્રવૃત્તિમાં આત્મભેગ આપી શકતા નથી. સ્વાન્યશાસ્ત્ર વિશારદ મનુષ્ય વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાને યોગ્ય થાય છે તેથી વિશ્વહિતાર્થકર્મ એ વિશેષણ પ્રથમ મૂકવામાં આવ્યું છે. સ્વાન્યશાસ્ત્ર વિશારદ મનુષ્ય વિશ્વહિતકારક જે જે કાર્યો હોય છે તેઓનું અનેક દષ્ટિથી સમ્યગજ્ઞાન કરીને વિશ્વહિતકર કાર્ય પ્રવૃત્તિમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તીને વિનતિ કે જેમાં
For Private And Personal Use Only