________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
તથા તથા સ્વાર્થતાને નાશ અને પરમાર્થતાની વૃદ્ધિપૂર્વક અનુક્રમે હિતજ્ઞત્વદષ્ટિપ્રગતિની વૃદ્ધિરૂપમહાસાગરમાં સમષ્ટિહિતજ્ઞત્વરૂપથી એકરૂપે મનુષ્ય બની શકે છે. વિશ્વહિતમનુષ્ય આત્મકલ્યાણની સાથે સમષ્ટિકલ્યાણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞમનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાયઃ વિશ્વનું અહિત થાય એવી હતી નથી. વિશ્વહિતજ્ઞમનુષ્ય પ્રાયઃ અલ્પહાનિ અને વિશેષ લાભ થાય એવી સ્વવ્યક્તિ માટે અને સમષ્ટિમાટે પ્રવૃત્તિ કરી શકે છે. અનેક દષ્ટિએ વિશ્વહિતજ્ઞત્વ પ્રાપ્તિ અને વિશ્વહિત પ્રવૃત્તિપ્રાપ્તિમાં વ્યક્તિગત પરમાત્મત્વને આવિર્ભાવ થયા વિના રહેતું નથી. વિશ્વહિતજ્ઞત્વની અનેક દષ્ટિમાં અનેક મંતવ્યની પરસ્પર સાપેક્ષતાને અને અવિરૂદ્ધતાને સ્વાધિકારે વિચારોમાં અને આચારમાં અવતારીને મનુષ્ય વાસ્તવિકપરમાર્થકર્મયોગી અને વ્યક્તિ સ્વાતંત્ર્યગી બની શકે છે. વિશ્વહિતજ્ઞત્વનું પરિપૂર્ણ સ્વરૂપ અવધતાં સ્વાત્મહષ્ટિનાં જ્ઞાનવલેની સંકુચિતતા ટળતી જાય છે અને વિશાળતા ઉદ્દભવતી જાય છે અને પરિણામે તેને સર્વત્ર વ્યાપક અનન્ત બ્રહ્મવર્તુળમાં સમાવેશ થાય છે. શ્રી તીર્થંકરે વિશ્વહિતજ્ઞત્વષ્ટિની કમેન્નતિશ્રેણિએ આહીને વિશ્વહિતના માર્ગોમાં પ્રવૃત્તિ કરીને પ્રાને તીર્થકરત્વ પ્રાપ્ત કરી વિશ્વહિત કરી વિશ્વવ્યાતાવિશ્વગુરૂ અને વિશ્વેશ્વર બન્યા હતા. સ્વાત્મવ્યક્તિહિતજ્ઞત્વની અનેક દષ્ટિની ક્રમ પ્રાપ્ત અનેક શ્રેણિયાના શિખરે આરેહનારાઓ સમષ્ટિગત અનેકષ્ટિની ક્રમાનુસાર પ્રાપ્ત અનેક શ્રેણિના શિખરે આરહી શકે છે. વિશ્વહિતઝમનુષ્ય દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી વિશ્વહિતકરઅનેક દષ્ટિએ અનેક મંત્રતંત્ર અને યંત્રેથી સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને પરસ્પરબલની પ્રગતિવૃદ્ધિપૂર્વક સમષ્ટિ હિતસાધવાને અધિકારી બની શકે છે. અએવ વિશ્વહિતજ્ઞ થવાની અત્યંત આવશ્યકતા સ્વીકારીને સ્વજીવનની પ્રગતિકારક પ્રવૃત્તિમાં આત્માર્ષણ કરવાની જરૂર છે. વિશ્વહિતઝમનુષ્ય સમષ્ટિગતપ્રગતિપ્રવૃત્તિમાં પ્રવર્તતાં પરસ્પર એક બીજાના બલને ક્ષય ન થાય એવી
અવિરેાધકદષ્ટિને અને અવિધક આચારેને સ્વાધિકારે વિશેષ લાભપૂર્વક ધારણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્ય સાત્વિકગુણેને સેવન
For Private And Personal Use Only