________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
છે. બ્રહ્માંડના સર્વ જીવોને સ્વકાર્ય પ્રવૃત્તિદ્વારા કંઈ ને કંઈ ઉપગ્રહ થવું જોઈએ, એ બાબતનું સૂક્ષ્મદ્રષ્ટિથી જ્ઞાન કરવું જોઈએ. બ્રહ્માંડના સર્વ ની શાન્તિમાં સ્વવ્યકિતપ્રવૃત્તિથી કેટલા અંશે ભાગ આપી શકાય તેનું જ્ઞાનસંપ્રાપ્ત કરવું જોઈએ. બ્રહ્માંડમાં રહેલા રજોગુણ, તમગુણ અને સત્ત્વગુણવૃત્તિના વાતાવરણની અસર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવથી પિતાના પર કેવી રીતે થાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ અને સ્વવ્યક્તિગત પ્રવૃત્તિ દ્વારા જગહિતમાં જે જે અંશે પ્રવૃત થવાનું હોય તેનું નૈૠયિકજ્ઞાન કરવું જોઈએ. સ્વવિચારે અને આ ચારથી જગજીનું હિત થાય છે કે વા અહિત થાય છે? તેને સમ્યગ નિર્ણય કરવું જોઈએ. વિશ્વહિતના વાસ્તવિક કયા વિચારો અને આચારે છે અને વિશ્વના અહિતભૂત કયા વિચારે અને આ ચારે છે તેને સ્વપર અનેક શાસ્ત્રનાં રહસ્યથી નૈશ્ચયિક અનુભવ કરીને વિશ્વહિતકારકકાર્યને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કરવાં જોઈએ. જે મનુષ્ય પિંડહિતજ્ઞ હોય છે તે બ્રહ્માંડહિતજ્ઞ હોય છે. અથવા જે મનુષ્ય સંપૂર્ણ બ્રહ્માંડણિતજ્ઞ થયેલ હોય છે તે પિંડહિતર તે થયો હે છે. જે પરિપૂર્ણરીત્યાપિંડહિતજ્ઞ થયેલ હોય છે તે બ્રહ્માંડહિતજ્ઞ થઈ શકે છે. વિશ્વના હિતમાં જેની મને વૃત્તિ પ્રવર્તતી નથી તે મનુષ્યની સંકીર્ણસ્વાર્થદષ્ટિ હોવાથી કર્મયેગી બનતાં પૂર્વે તેણે પરમાર્થકાર્યકારકત્વ થવું જોઈએ તે એમ અવધી શકતું નથી. વિશ્વહિત થયા વિના સમાજસેવા, અને સંઘસેવા કાર્યોમાં સમ્યકપ્રવૃત્તિ થઈ શકતી નથી. યાવતુ વિશ્વસેવા, દેશસેવા, સમાજસેવા, સંઘસેવા અને અન્ય સેવાઓ કરવા પૂર્વે તેઓનું સમ્યગહિત કેવા રૂપમાં અને કેવા ઉપામાં રહ્યું છે તે સમ્યમ્ અવધી શકાતું નથી તાવત સમ્યક્ઝવૃત્તિ પણ થઈ શકતી નથી. વિશ્વહિતકારકપ્રવૃત્તિમાં પ્રવર્તતાં વિશ્વહિતનું પરિપૂર્ણજ્ઞાન ન મેળવ્યું હોય તે વિશ્વમાં અનેક પ્રકારની સમાજસેવાઓમાં પ્રવૃત્તિ કરનારાઓ પરસ્પર યાદવાસ્થળી કરીને સ્વપરને નાશ કરી શકે છે. કાર્યપ્રવૃત્તિ કરતાં કંઈ મતભેદ પડતાં પરસ્પર એકબીજાની જાતપર ઉતરી રાગીષી બની એકબીજાના સામે થાય છે અને તેથી
For Private And Personal Use Only