________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનવાને નથી. આત્મશ્રદ્ધા અને પરિપૂર્ણત્સાહપૂર્વક જે મનુષ્ય સદા વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને ઉદ્યમ કરે છે તે આત્મોન્નતિના ઉચ્ચશિખરે આરેહી પરમવિજયને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી મનુષ્ય
સ્વકાર્યમાં સદા ઉદ્યમ કર્યા કરે છે ત્યાં સુધી તેની પાછળ પાછળ વિજયલક્ષ્મી સિદ્ધિ ગમન કર્યા કરે છે. અતએ કદાપિકાળે હતાશ થઈને ઉદ્યમને ત્યાગ ન કરવું જોઈએ. મહાત્માઓ સહસ્ત્રવાર નાસીપાસ થયા છતાં પણ ઉદ્યમને ત્યાગ ન કરે એમ પ્રબંધે છે. કાર્યસિદ્ધિને ઉદ્યમ સેવતાં સહસ્ત્રવિપત્તિ સહવી પડે છે અને કઈ વખતે એમ પણ લાગે છે કે હવે તે ઉદ્યમ સેવતાં પણ પરાજય થયે ઈત્યાદિ પ્રસંગે પણ મહાત્માઓ કર્મવેગને અનુભવ કરીને જણાવે છે કે હે મનુષ્ય! તું સ્વકાર્યને ઉદ્યમ કર્યા કર. જ્યાં સુધી કાર્ય કરવાને ત્યારે અધિકાર છે ત્યાં સુધી તે ઉદ્યમ કર્યા કર. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં દૈવિકશકિતની લ્હને સાહા મળશે અને તેથી તે કાર્યસિદ્ધિના વિજયની પાસે જઈશ. કઠસારાંશ એ છે કે કાર્યને પરિત જ્ઞાતા એ સદેદ્યમી મનુષ્ય આ વિશ્વમાં જેની કલ્પના કરવામાં ન આવે એવાં કાર્યો કરી શકે છે. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં પારિણમિકબુદ્ધિ ઉપજે છે અને તેથી કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના ઉપાયે સુજી આવે છે. કાર્યની સિદ્ધિમાં સદાદ્યમી મનુષ્ય ખરેખર અભયકુમારની પેઠે વિજયવંત બને છે. પૂર્વાચાર્યોએ શ્રતધર્મ અને ચારિત્રધર્મને ઉદ્યમ સેવીને ધર્મની ઝાહેઝલાલીમાં પરિપૂર્ણ આત્મભેગ આયે હતું તેથી તેઓનાં ઉદ્યમી આદર્શજીવન ચરિત્રેથી આપણને ઘણું બધ અને ઉત્સાહ મળી શકે છે.
અવતરણ-સ્વાધિકારે કાર્ય કરવામાં જેની ગ્યતા છે તેની ચિગ્યતાને સ્પષ્ટ કરવામાં નીચે પ્રમાણે કથવામાં આવે છે.
परिपूर्ण क्रियाज्ञानमुद्देशादि विचारतः। गृहीतं निश्चितं येन-तस्य कर्मणि योग्यता ॥२७॥ सात्विकादिककर्मज्ञः स्वान्यतन्त्रविशारदः ।
For Private And Personal Use Only