________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
મનના પ્રગટતા અનેક પ્રકારના ક્રોધના, માનના, માયાના, લાભના, સ્વાર્થના, મમતાના, સ્વપૂજાના, કીર્તિના, ભયના, દ્વેષના અને નામરૂપ મહના વિકલ્પસંકલ્પો શમાવીને જે મનુષ્ય સ્વાગ્યે કર્મપ્રવૃત્તિને આચરે છે તે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહીને આત્મશક્તિચેને ખીલવી શકે છે. આત્મશક્તિયેાની શમવડે ખીલવણી કરવાપૂર્વક જે મનુષ્ય સ્વદશાચેાગ્ય કર્તવ્ય કર્મપ્રવૃત્તિયેાની અનેક ફરજોમાંથી પસાર થાય છે તેજ મનુષ્ય આ વિશ્વમાં સંસાર વ્યવહારને સાચવવાપૂર્વક આત્મગુણાની પરિપકવ દશાના અનુભવ કરનારો થાય છે એમ અવોધવું. સ્વાધિકારે માહ્ય કર્તવ્ય કાર્યાંની કૂજને મજાવવાની સાથે અન્તમાં શમ ધારણ કરવાથી પેાતાની ધર્મમાર્ગમાં કેટલી ઉન્નતિ થઇ છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતા હાય તે તેની સિદ્ધિને માટે પ્રયત્ન પ્રારંભી શકાય છે. સ્વકર્તવ્ય ન્ય જે જે સ્વાધિકારે પ્રવૃત્તિયાને સેવવાની હાય તેના ત્યાગ કરીને નિષ્ક્રિય જેવા મની અનેક ગુણેના ભજનભૂત અને અનેક દોષાના ઉપશામક તરીકે પેાતાને માનવામાં આવે અને વનમાં ગમન કરી ગુફામાં બેસવામાં આવે, પરન્તુ જ્યાં સુધી અમુક કારણેા ન મળ્યાં હાય ત્યાં સુધી સર્પની પેઠે શમી રહી શકાય છે. જ્યારે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાય અને તેમ છતાં શમભાવને સેવી શકાય છે, ત્યારે ખરેખરી શમભાવની સિદ્ધિ કરી શકાય છે અને પ્રવૃત્તિમાર્ગના તાપમાં જીવતી રહેલી શમભાવની દશા ખરેખર અન્યભવમાં પણુ ઉપશમત્વના સંસ્કારી વહન કરવાને સમર્થ થાય છે. ક્રોધાદિકની ઉપશમવૃત્તિપૂર્વક જે મનુષ્ય સ્વયાગ્ય કાર્યપ્રવૃત્તિને આદરે છે તે સ્વકાર્યમાં આવશ્ય વિજયતા પ્રાપ્ત કરે છે. સ્વકાર્ય પ્રવૃત્તિમાં પૂર્ણાત્સાહીની તથા શમીની જેટલી આવશ્યકતા છે તેટલી સદેવમીની આવશ્યકતા છે. જે મનુષ્ય સ્વકાર્યની સિદ્ધિની પ્રવૃત્તિમાં સદા ઉદ્યમી રહે છે તે કાર્યને પૂર્ણરીત્યા સાધી શકે છે. સ્વકાર્યસિદ્ધિમાં જે મનુષ્ય સદા ઉદ્યમી છે તે દુઃસાધ્ય કાર્યને અન્તે સુસાધ્ય કરી શકે છે. દુઃખમાં વિદ્યાભ્યાસ નામનું પુસ્તક વાચવાથી તથા જાતમહેનત નામનું પુસ્તક વાચવાથી માલુમ પડશે કે જે મનુષ્ય સદા
૨૧
For Private And Personal Use Only