________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦ કરવાને અભ્યાસ સેવવાને ઉપગ ધારણ કરવું જોઈએ કે જેથી અનેક પ્રકારની આપત્તિયોમાંથી બચી શકાય અને જ્ઞાનદર્શન ચારિત્ર ધર્મમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકાય. સ્વયેગ્ય કર્મપ્રવૃત્તિના અધિકારી થવાને જેમ વિવેકગુણની જરૂર છે તેમ સ્વયેગ્ય કર્મપ્રવૃત્તિના અધિકારી થવાને પૂળતણની પણ અત્યંત જરૂર છે. પૂર્ણત્સાહવડે યુક્ત કર્મચગી મનુષ્ય સ્વકાર્યમાં આત્મિકબલ પ્રકટાવીને પ્રયત્ન કરે છે. પૂર્ણત્સાહવડે આત્માની પ્રવૃત્તિમાં અદ્ભુતશક્તિ પ્રકટે છે. પ્રથમ તે ઉત્સાહથી કર્તવ્યકાર્યની સિદ્ધિની પરીક્ષા થાય છે. જે કાર્યપ્રવૃત્તિમાં પૂર્ણત્સાહી મન સ્વયમેવ બને છે તે કાર્યની સિદ્ધિ થવાની છે એમ પિતાને આત્મા સાક્ષી પૂરે છે. સ્વયોગ્ય કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જે જે મનુષ્યએ પૂર્ણત્સાહથી ભાગ લીધે હોય છે, તેઓએ અવશ્ય સ્વફરજની પૂર્ણતાદ્વારા પ્રવૃત્તિમાર્ગનું આદર્શજીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું હોય છે. તે મનુષ્ય ! તું સ્વગ્ય કાર્યપ્રવૃત્તિની ફરજને અદા કરવાને પ્રથમાવસ્થામાં પૂર્ણત્સાહને ધારણ કર. હે મનુષ્ય, હારી સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિની સિદ્ધિને આધાર ત્વદીયપૂર્ણત્સાહપર રહેલો છે. પૂર્ણત્સાહ એજ શુભ કાર્યપ્રવૃત્તિમાં આન્તરિક મંગલ અવધવું. શ્રીપાલરાજાએ પૂર્ણત્સાહથી નવપદની આરાધના કરી હતી તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિની સિદ્ધિ કરી શક્યા હતા. પ્રત્યેક સ્વકાર્યપ્રવૃત્તિને પૂર્ણત્સાહથી આદરતાં તેમાં અવશ્ય વિજય મળે છે. અએવ સ્વ
ગ્ય કાર્યપ્રવૃત્તિના અધિકારમાં પૂર્ણત્સાહ ધારણ કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જે મનુષ્ય ઉત્સાહવિના કાર્યપ્રવૃત્તિને આદરે છે તે અવશ્ય પશ્ચાત્તાપપાત્ર બને છે. છેલ્લી લડાઈમાં પૃથુરાજ ચેહાણે પૂર્ણત્સાહ વિના અને પંચાસરના જયશિખરીએ પૂણે
ત્સાહવિના પ્રવૃત્તિ કરી હતી એજ તેની અસ્તદશાનું ચિહ્ન હતું. અએવ ઉત્સાહપૂર્વક પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. કાર્યપ્રવૃત્તિને અધિકારી જેમ પૂર્ણત્સાહી છે તેમ શમી મનુષ્ય પણ અવબેધવે. જેનામાં શમ રાખવાની શક્તિ નથી તેનામાં દમ રાખવાની શક્તિ નથી. જે મનુષ્ય શમ ધારણ કરી શકે છે તે આત્માની પ્રગતિપૂર્વક બાસ્વકર્તવ્યાધિકારની ફરજને પણ અદા કરી શકે છે.
For Private And Personal Use Only