________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
હોય છે તે સ્વીકાર્ય પ્રવૃત્તિદ્વારા વાસ્તવિક પ્રગતિ કરી શકે છે એમ અવધવું. ચેગી થવાની વા ભેગી થવાની અનેક પ્રવૃત્તિમાં ધૈર્ય ગુણથી વિજયી બની શકાય છે. આમેન્નતિ કરવાની અનેક પ્રકારની પ્રવૃત્તિમાં વૈર્યથી આગળ વધી શકાય છે. અએવ કર્તવ્યપ્રવૃત્તિ પ્રગતિમાં વૈર્ય ગુણની અત્યંત આવશ્યકતા હોવાથી પૈર્ય ગુણે કર્તવ્ય કર્માધિકારી થવાય છે એમ જે કથવામાં આવ્યું છે તે વસ્તુતઃ માન્ય અને આદેય છે. સ્વયેગ્ય કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં વૈર્ય ગુણની સાથે વીરતાની પણ જરૂર પડે છે. જે મનુષ્ય ધીર હોય છે તે વીર થાય છે, આત્મપરાક્રમને ફેરવવું એ ખરેખરી વીરતા છે અને તે વીરતાના પેગે મનુષ્ય વીર ગણાય છે. આ વિશ્વમાં દાનવીર-શૂરવીર–અને ધર્મવીર એ ત્રણ પ્રકારના વરે હોય છે. આ વિશ્વમાં કેઈએ ઇતિહાસના પાને સ્વનામ અમર કર્યું હોય તે એ ત્રણ પ્રકારના વીરેએજ કર્યું છે. કેઈ પણ કાર્ય કરતાં આત્મવીર્ય ફેરવ્યા વિના ચાલી શકે તેમ નથી. વીર પુરૂષ કઈ પણ કાર્ય કરતાં સ્વપરાક્રમથી પાછા ફરતે નથી. નેપોલીયન બેનાપાર્ટ, ગરીબલ્ડી, રીચર્ડ અને વોશીંગ્ટન વગેરે પાશ્ચ વીરેના આદર્શજીવનચરિતે અવલેતાં વીરતાનું ખરેખરૂં ભાન થાય છે. ભીષ્મ, રામ, લક્ષમણ, અર્જુન, ભીમ, હનુમાન, અને વાળી વગેરે વીરેએ વીરતા ગે પિતાના નામોને ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે
અલંકૃત કર્યો છે. જે વરમનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં માથું મૂકીને વિચરે છે અર્થાત્ મૃત્યુના ભયથી ડરતા નથી તેઓ વીરતા અશક્ય કાર્યોને કરે છે. વીરતાવિના વિશ્વમાં કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વિરતા વિના રાજ્ય કરી શકાતું નથી. વીરતા વિના વિદ્યાનું અધ્યયન કરી શકાતું નથી. વીરતા વિના વ્યાપાર કરી શકાતું નથી. વીરતા વિના સેવાનાં કાર્યો થઈ શકતાં નથી અને વીરતા વિના મુકિતના માર્ગમાં તે એક ડગલું માત્ર પણ આગળ સંચરી શકાતું નથી. જે મનુષ્ય માટી મેટી વાત કરે છે પણ જે તેનામાં વીરતા નથી હોતી તે તે બાયલે બકવાદી ગણાય છે. સર્વ કાર્યની સિદ્ધિ ને આધાર વીરતા ઉપર રહેલે છે એવું સદા યાદ રાખીને વીરતા પ્રગટાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. વીરતા અર્થાત્ મનવચન કાયાની તથા
For Private And Personal Use Only