________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫ અન્યજની ઉન્નતિ કરવામાં ઉદાર હોય છે તે આત્મભેગી હોવાથી વાસ્તવિક કર્મ કરવાને ગ્ય ઠરે છે. જે મનુષ્ય સર્વ પ્રકારના શ્રેયઃ વિચારમાં ઉદાર હોય છે તે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં સદા ઉદાર રહે છે. સંકુચિતદષ્ટિમાન મનુષ્ય સ્વકાર્યપ્રવૃત્તિમાં, શ્રેય કાર્ય પ્રવૃત્તિમાં, સમાજકાર્યપ્રવૃત્તિમાં, સંઘ કાર્યપ્રવૃત્તિમાં, વિદ્યાકાર્યપ્રવૃત્તિમાં અને પરમાર્થકાર્યપ્રવૃત્તિમાં સ્વશકિતને ઉદારપણે વ્યય કરી શકતે નથી તેથી તે કર્તવ્ય કાર્યને વાસ્તવિક અધિકારી સિદ્ધ થઈ શકતે નથી. ઉદાર મનુષ્ય, પ્રત્યેક વ્યાવહારિક લૈકિક તથા કેત્તર ધર્મકાર્યપ્રવૃત્તિમાં સ્વાત્મશક્તિને ઉદારપણે ઉપગ કરી શકે છે તેથી તે કાર્ય કરવામાં અધિકારી ઠરી શકે છે. “કારિતાનાં તુ વસુધા કુટુકવવમ્” એ સૂત્ર પ્રમાણે ઉદાર મનુષ્ય સર્વ શુભ બાબતેમાં મન વચન અને કાયાથી ઉદાર હોય છે. જે મનુષ્ય ઉદાર હોય છે તેનામાં મલીનતા રહેતી નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તેની સર્વ શુભ શક્તિ ખરેખર ઉદારમાર્ગે વપરાય છે. જે મનુષ્ય ઉદાર હોય છે તે સર્વ પ્રકારની મેટાઈ પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય ઉદાર હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં સ્વાર્થી દિવડે સંકેચાતું નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તે સ્વકીય તનમન અને ધનને કારણે પ્રસંગે ભેગ આપવા ચૂકતું નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તે આત્માની શુભશક્તિના માર્ગોનું ઉદ્દઘાટન કરે છે અને તેમજ સ્વપરોગ્ય સર્વકાર્યપ્રવૃત્તિમાં ઉદાર ભાવથી પ્રવર્તે છે. અએવ ઉદારતા ગુણયુક્ત ઉદારમનુષ્ય, વાસ્તવિક કર્મયોગને માર્ગમાં વિશાલ દષ્ટિથી વિચરે છે અને કર્મવેગના રૂઢિબંધને રૂઢ થએલ સંકુચિતમાર્ગોની વિસ્તારતા કરે છે તથા કર્મયોગીઓને તેમાં પ્રવર્તતાં ઔદાર્યદષ્ટિગે ઔદાર્યને શિખવે છે. ઔદાર્યગુણયુક્તમનુષ્ય, ઉદારભાવનાથી વિશ્વવ્યાપકશ્રેયઃકર્મોગને પ્રાપ્ત કરી શકે છે અને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કર્મયોગને પ્રાપ્ત સર્વત્ર પ્રવર્તાવી શકે છે. તે અન્યજીને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કર્મવેગનું ઔદાર્ય પ્રકટાવવાનું રહસ્ય સમજાવવા શક્તિમાન થાય છે. અએવ ઉદારમનુષ્ય, સ્વાધિકાર રોગ્ય પ્રત્યેક કર્મપ્રવૃત્તિને સેવવાને અધિકારી બની શકે છે એમ
૧૮
For Private And Personal Use Only