________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
આધૂનામે વસા. સાધુ પુરૂષને મનમાં-વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા હોય છે. અસાધુ પુરૂષોને મનમાં-વાણીમાં અને કાયામાં એકરૂપતા નથી. જેને મન વાણી અને ક્રિયામાં એક રૂપતા નથી તે મન્દ વીર્યવાન મનુષ્ય છે. મન્દવીર્યધારક મનુષ્ય ચિંતવે છે કંઇ અને મેલે છે કંઈ, તથા કરે છે ક ઇ. કપટ-ભય-ક્લેશ અને સ્વાર્થપ્રપંચે મન્ત્રવીર્યધારક મનુષ્ય મન-વચન અને ક્રિયામાં વિષમતાને ધારણ કરી શકે છે તેથી મન્દવીર્યધારકમનુષ્ય, સ્વાધિકારે પ્રાપ્ત કર્તવ્યકાર્ય ફરજને અદા કરવાને શક્તિમાન થતા નથી. મજ્જ. વીર્યધારક અને ખાલ વીર્યધારક મનુષ્ય સ્વાધિકાર ચાગ્ય કાર્યને કરવામાં મન-વચન અને કાયાના યાગથી પશ્ચાત્ રહે છે. પ્રાયઃ મન્ત્ર વીર્યધારક મનુષ્ય મન-વચન અને કાયાના ચેાગની વિષમતાને સેવે છે.
આ સ્વાધિકાર ચાગ્ય કાર્ય કરવાને સમર્થ હાય છે તેઓના મનમાં જે હાય છે તેજ વાણીમાં હોય છે અને તેઓની વાણીમાં જે હાય છે તેજ તેઓની ખાચરણામાં દેખાય છે. મન-વચન અને કાયાની પ્રવૃત્તિમાં કપટ-સ્વાર્થ ચેાગે વિષમતા ઉદ્ભવે છે. “જ્યાં કપટ ત્યાં ચપટ ” એ વાક્ય ખરેખર સત્ય છે. જેએ કપટને સેવે છે તે તેઓ સ્વાધિકારચેાગ્યકાર્ય કરવાને અધિકારી કરે છે, કારણ કે તેના કપટના વિચારથી અને આચારથી આત્માની શક્તિયાના હાસ થાય છે. જેની મન–વચન અને કાયાની પ્રવૃત્તિ એક સરખી છે, તેઓ સ્વપરનું વાસ્તવિક શ્રેષ્ઠ કરવાના અધિકારી બનવાથી કાર્ય કરવાને અધિકારી ઠરે છે. જેના ચિત્તમાં, વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા છે અને તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સ્વાધિકારચેાગ્ય કાર્ય કરવાને શક્તિમાન થાય છે. જે મનુષ્ય નિર્ભય અને સત્યવાદી છે તે મન વચન અને કાયપ્રવૃત્તિની વિષમતાને સેવતા નથી. તે કદાપિ માહ્યથી સાપેક્ષિક દૃષ્ટિએ તથા અપવાદદ્રષ્ટિએ મન, વચન અને ક્રિયાની વિષમતાને સેવે છે તે પણ તે સદાશયી હાવાથી સાધ્યલક્ષ્યના ઉપયેગી રહી કતૅવ્યકર્મચાગના અધિકારથી ભ્રષ્ટ થતા નથી. જેના સારા આશ છે તેને સદાશય કહેવામાં આવે છે. સદાશય મનુષ્યમાં વિચારેની ઉદારતા ડાય છે. જે મનુષ્ય મન-વચન અને કાયક્તિથી સ્વ તથા
For Private And Personal Use Only