________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
કાર્ય પ્રવૃત્તિ ફરજમાં નિયુક્ત જગત સંબંધી ઉપગ્રહ લેણુ દેવાથી મુક્ત થાય છે. અહંમમત્વવૃત્તિથી બદ્ધ મનુષ્ય બાહાથી અક્રિય છતાં અન્તમાંરાગાદિથી સક્રિય છે. તે બાહ્યથી નિર્લેપ છતાં અન્તરથી સલેપ છે. તે બાહાથી અકર્ત. અભક્તા છતાં અતથી કર્તાક્તા છે અને તે બાહ્યથી સશક્ત છતાં અન્તથી અશકત છે એમ પ્રાધવું. અહંમમત્વવૃત્તિથી મુક્ત થએલ મનુષ્ય વસ્તુતઃ અધિકાર પરત્વે સ્વકાર્ય પ્રવૃત્તિને કરતે છતે સર્જાઈ છે. તે બાહ્ય વસ્તુઓને ભેગવતે છતે મો છે. તે બાહાથી સલેપ છતાં અન્તરથી નિર્લેપ છે અને બાહ્યથી સક્રિય છતાં આન્તરિક દષ્ટિએ અક્રિય છે એમ અવધારવું. અહંવૃત્યાદિથી જેમ જેમ મુક્તત્વ થાય છે તેમ તેમ આન્તરિક નિસંગ દશાની વિશેષતઃ પ્રાપ્તિ થાય છે અને તેથી લોકિક તથા ધાર્મિક વ્યવહાર દશાગ્ય સ્વફરજ અદા કરવાની કર્મભેગીની ઉચ્ચ દશા સંપ્રાપ્ત થાય છે. તથા તેથી ભરતનૃપતિની પેઠે કર્મગ દશાને પ્રાપ્ત કરી શકાય છે. ૩rશ્વરવિનિક્રારા જેણે પ્રાપ્ત કરી છે તેને સ્વદશાને અનુભવ થાય છે, પરંતુ તે બાબતને અન્યને અનુભવ થઈ શકતું નથી. વસ્તુતઃ અહંવત્યાદિનિર્મુક્તત્વ જેને પ્રકટયું છે તે પરાભિપ્રાયના સર્ટીફીકેટની આશા રાખ્યા વિના સ્વરોગ્ય આવશ્યકકાર્યપ્રવૃત્તિની ફરજને અદા કરે છે અને તે આત્માની અનન્તશક્તિયાની અનન્તતામાં સમાઈ જાય છે. આકાશ જેમ નિર્લેપ અને જન્મ જરા મૃત્યુના સંબંધથી નિબંધ છે તેમ જે આત્મા, રાગદ્વેષાદિ વૃત્તિથી મુક્ત થઈને સ્વયેગ્ય પ્રાપ્ત કર્તવ્ય ફરજને અદા કરે છે તે આકાશની પેઠે નિર્લેપ નિબંધ થાય છે. રાગદ્વેષાદિવૃત્તિથી વિરામ પામનારાએ જે કંઈ કાર્ય કરે છે તે આવશ્યકકાર્ય ફરજને અનુસરી કરે છે તેથી તેઓ કર્મચાગ શિલના અન્તિમ નિલપાનન્દમય શિખર પર વિરાજે છે. કર્મ કરવાને ઉપર્યુકત કદ્વારા ચેગ્યમનુષ્યનું વિવેચન કરી હવે કર્મ કરવાને અગ્ય એવા મનુષ્યનું વિવેચન કરાય છે. જેના જે મનમાં છે તે જેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના મનમાં નથી અને ઉપલક્ષણથી જે મનમાં છે તે આચરણમાં નથી એ મનુષ્ય સ્વકર્તવ્ય કાર્ય કરવાને અગ્ય કરે છે. વિરે વાર જિયાયાં જ
For Private And Personal Use Only