________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
તે અખિલ વિશ્વમાં ધર્મસામ્રાજ્યપ્રગતિકરષ્ટિએ ષડાવશ્યક ધર્મકર્મનું આચરણ કરવાને પ્રત્યેક ધર્મધારક મનુષ્ય પ્રયત્નશીલ બની શકે. સદ્દવિચારભાવનાદૃષ્ટિએ અખિલવિશ્વમાં સર્વત્ર મનુષ્યેામાં ષડાવશ્યક ધર્મકર્મ પ્રવર્તી શકે તેમ છે. ભાવનાદષ્ટિએ ષડાવશ્યક ધર્મકર્મનું અત્યંત મહાન વ્યાપકસ્વરૂપ છે તેથી તેની ઉદારતાને લાભ ખરેખર વિશ્વવતિ પ્રત્યેક મનુષ્ય ગ્રહણ કરે એવી ઉદાર ચાગિક આવશ્યક પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાની જરૂર છે. ષડાવશ્યકના સદ્દવિચારાને અને વાસ્તવિક મતભેદવિનાના ઉદાર આચારાને વિશ્વમાં સર્વત્ર પ્રસારવાની જે પ્રવૃત્તિ છે તે અવશ્ય આદરવા ચેાગ્ય છે. તે આવશ્યકકર્મ પ્રવૃત્તિને યથાશક્તિ સ્વાધિકારે ફરજ માનીને આદરવી જોઇએ. વિરતિધર ગૃહસ્થાએ અને ત્યાગિઓએ ધાર્મિકષડાવશ્યક કર્માને પ્રતિદિન સેવવાં જોઈએ અને તદ્નારા આત્માની ઉચ્ચતામાં સર્વ વિશ્વવતિ મનુષ્યેાને સાહાચ્ચી થવું જોઈએ. જે જે અંશે દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવે સ્વસ્વાધિકાર પ્રમાણે ધાર્મિક ષડાવશ્યકકર્મોને જ્ઞાનપૂર્વક વ્યવહાર અને નિશ્ચય સેવાય છે, તે તે અંશે આત્માની પરમાત્મતા પ્રગટાવવામાં પ્રગતિ કરી શકાય છે.
અવતરણઃ–આવશ્યક ધર્મકાર્યની કર્તવ્યતા દર્શાવ્યા બાદ હવે સત્કાર્ય કરવાને સાત્વિક્તાયુક્ત સ્પષ્ટરીત્યા કેણુ ચેાગ્ય છે તેનું લક્ષ્યપૂર્વક વાસ્તવિક સ્વરૂપ દર્શાવાય છે.
श्लोकाः ज्ञानीस्थिराशयीशान्तः खेदादिदोषवर्जितः । अहंवृत्त्यादिनिर्मुक्तः सत्कार्यं कर्तुमर्हति ॥ २२ ॥ यच्चित्तन्नवाचायां यद्वाचितन्नचेतसि । यस्यसमन्दवीर्यः सः कर्मकर्तुनही श्वरः ॥ २३ ॥ यच्चित्तेतत्क्रियायां वै तदाचियस्यजायते । सोऽर्हति सत्क्रियां कर्तुमुदारो यः सदाशयः ॥ २४ ॥
For Private And Personal Use Only