________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩ પ્રગટ કરવા પ્રયત્ન કરવો જોઈએ. ષડાવશ્યક અર્થ સમજીને વાસ્તવિક રીતે ષડાવશ્યક કરવામાં આવે તે પિતાની જીંદગી સુધરી જાય અને તેને અનુભવ પિતાને આવ્યા વિના રહે નહિ. જ્ઞાનીઓ અનુભવ કરીને તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધી શકે છે. લોકેત્તર ભાવાવશ્યકનું સ્વરૂપ કહ્યું છે તેને વિદ્વાનોએ પરિપૂર્ણ વિચાર કરીને તમને તણે તન્મય થઈ તે વેશ્યાવાળા થઈ ભાવાવશ્યકની આરાધના કરવી. દ્રવ્ય તે ભાવને પ્રગટ કરવા માટે છે. ભાવાવશ્યકને પ્રગટાવે તે દ્રવ્યાવશ્યક અવધવું અને જે ભાવાવશ્યકને પ્રગટાવે નહિ તે દ્રવ્યાવશ્યક ગણાય નહિ. આવશ્યકના ઉદ્દેશ અને સમુદ્દેશ વિચારે મનન કરવા એગ્ય અને આચરવા ગ્ય છે. ગાડરીયા પ્રવાહની પેઠે જે ષડાવશ્યકને સમજ્યા વિના શબ્દમાત્રથી કરણ કરી જતા હોય તેઓને વાસ્તવિક આવશ્યકની આરાધના સમ્મુખ કરવા તેમની ઓઘ શ્રદ્ધાને નાશ ન કરતાં તેઓને આવશ્યકના ખરા પરમાર્થ સમ્મુખ કરીને તેઓને આગળ ચડાવવા જોઈએ. શ્રી વીરપ્રભુએ લેકેત્તર આવશ્યકનું સ્વરૂપ દુનિયામાં મનુષ્યના કલ્યાણ માટે પ્રરૂપ્યું છે તેની અત્યંત મહત્તા છે. ધન્ય છે એ વીરપ્રભુના ઉપદેશને.
એ છ આવશ્યક કરવાના ઉચ્ચ ઉદેશના સદ્દવિચારેનું ગુરૂગમદ્વારા સ્વરૂપ અવધ્ય અને આદેય છે. વ્યવહાર અને નિશ્ચયતઃ ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે ષડાવશ્યક ધર્મકર્મને દરરોજ બે વખત કરવાની સ્વફરજને અદા કરી આમેન્નતિ વિશુદ્ધિકમમાં સ્થિર રહેવું જોઈએ. ષડાવશ્યકર્મોના જ્ઞાનપૂર્વક કઈ પણ મનુષ્ય તેમાં પ્રવૃત્ત થાય છે તે તે જ્ઞાનદર્શન ચારિત્ર અને વીર્યગુણની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે અને તેને અનુભવ સ્વયં કરી શકે છે. આવશ્યક ધર્મકર્મ પ્રવૃત્તિને પ્રવર્તાવવાનાં મૂલ પ્રજને કયાં કયાં છે અને તે કઈ દષ્ટિએ આદેય છે તે પ્રથમ અવબોધીને જે મનુષ્ય પડાવશ્યકકર્મ યેગના
ગીઓ બને છે તેઓ આત્માના વાસ્તવિક જ્ઞાનાદિક ગુણેની પ્રગતિમાં વિઘુગે આગળ વધે છે. પડાવશ્યક કર્મોના આન્તરિક ગર્ભમાં અવતરીને તેનું સપ્રોજન વાસ્તવિક સ્વરૂપ વિલેકવામાં આવે
For Private And Personal Use Only