________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્ય પગથીયાં છે. હળવે હળવે સમભાવરૂપ પર્વતના પગથીયાંપર જેએ ચઢતા હોય છે તેમાંથી કેટલાક મનુષ્યેા હ્રારાથી ઉપરના પગથીયાંપર ડાય તે તરફ ઉત્સાહથી અને ઉપયાગથી ચઢવા પ્રયત્ન કર અને ત્હારાથી જે આત્માએ નીચેના પગથીયાંપર હાય, કોઈ જીવા દૂર હાય, કોઈ જીવા ક્રૂરતર હાય, કોઈ જીવે સમભાવરૂપ પર્વતના પહેલા પગથીયે હોય અને કાઈ જીવા સમભાવરૂપ પર્વતની તલેટીએ આવવા પ્રયત્ન કરતા હાય તે સર્વ જીવાપર સમભાવની દૃષ્ટિથી દેખ. ત્હારાથી ઉંચે ચઢેલા અને ત્હારાથી નીચે રહેલા જીવેનું મૂળ સત્તાએ રહેલું સ્વરૂપ દેખ અને ઉંચ નીચને, ઉપાધિભેદ ભૂલીને સમભાવથી સર્વને દેખ !!! સર્વ જીવાની સાથે સમભાવષ્ટિ રાખીને પેાતાનું સમભાવરૂપ સામાયિક પ્રગટ કરવું એજ વીતરાગદેવે કહેલું પરમાર્થતત્ત્વ છે, એમ ઉપયેગ રાખ. સમભાવરૂપ સામાયિકમય તું પેતે છે એમ અન્તર્દષ્ટિથી દેખ અને વિભાવદષ્ટિ પરિહરીને પેાતાના શુદ્ધધર્મમાં મસ્ત બન. બાહ્યશરીરાદિ જે દેખાય છે તે સર્વ આયિક ભાવે છે તેમાં અવૃત્તિનું ઉત્થાન થવું એજ સંસારની ઉત્પત્તિ છે. અહંવૃત્તિએ સંસાર છે અને અહંવૃત્તિથી દૂર રહી શુઢ્ઢાપચેાગમાં રહેવું એજ જીવનમુક્તની દિશા છે. સામાયિક અર્થાત્ સમતાભાવમાં પિરણમવું એજ આત્માનું જીવવું છે અને વિભાવઢષ્ટિથી જીવવું એ સંસારજીવન છે. સમતારૂપ આત્મામાં તૃષ્ણા–વાસના વગેરે નથી એમ નિશ્ચય કરીને આત્મજ્ઞાનપ્રતિ પ્રતિદિન વિશેષ પ્રવૃત્તિ કર ! નૈગમનયની ષ્ટિએ પ્રથમ સામાયિકમાં પ્રવૃત્તિ થાય છે પશ્ચાત્ ઉત્તરોત્તરનયકથિત સામાયિકની પ્રાપ્તિ થયા કરે છે.
સામાયક આવશ્યકમાં પરિપૂર્ણરૂચિ ધારણ કરવી અને તેના આદર કરવા. સમભાવ આવ્યાથી અન્ય આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. આત્માને સમભાવરૂપમાં મૂકવાથી સમભાવરૂપ પર્વતના યસ્તુતિ શિખરે પહોંચીને પરમાત્મા બનેલા એવા તીર્થંકરાના ગુણાનું ગાન કરવામાં આવે છે. સમભાવરૂપ આવઆવશ્યક શ્યકમાં પ્રવેશ કરવાથી સમભાવના દરિયા એવા તીર્થંકરાની મહત્તા અવષેશ્રી શકાય છે અને તેથી તીર્થંકરોની
For Private And Personal Use Only