________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સમભાવની દાનાભાવને સામાચિત્ર કથે છે અને એવું સામાચિાનું સ્વરૂપ હાવાથી વિશ્વવતિસર્વપ્રાણીઆએ કરવું જોઇએ, અને તે અવશ્ય કરવાની પ્રભુની આજ્ઞા હૈાવાથી તેને સામા ય આવશ્યક થવામાં આવે છે. ચાવીશ તીર્થંકરાની સ્તુતિ કરવાથી સ્વાત્મા તીર્થંકરના પદને અનુસરી તેવા ગુણા પ્રગટાવી તીર્થંકરપદના અધિકારી અને છે. અતમેવ સર્વજીવાએ અવશ્ય ચતુવતિસ્તવ નામના આવશ્યકને સેવવું જોઇએ. ગુરૂના ગુણાને પ્રાપ્ત કરવાને વિનય અને બહુ માનપૂર્વક તથા ક્રિયાવિધિવ્યવહારપૂર્વક સર્વ જીવાએ એ વખત ગુરૂવંદન કરવું જોઇએ. ગુરૂદનથી અનેક પ્રકારની સર્વ જીવાની ઉન્નતિ થાય છે. અતએવ ગુરૂવંદનને આવશ્યક ધર્મકર્મ તરીકે પ્રખેાધ્યું છે. ગ્રહણ કરેલાં વ્રતામાં અતિચારાદિ જે જે દોષો લાગ્યા હોય તેની નિન્દાગહપૂર્વક દોષોથી પાછા ફરી પુનઃ તે દોષાને ન સેવવા તેને પ્રતિક્રમણ આવશ્યક કહેવામાં આવે છે. પ્રતિક્રમણ કરવાથી સર્વ જીવાના આત્માની વિશુદ્ધિ અને આત્મગુણાની પ્રગતિ થાય છે માટે સર્વ જી વાએ સતન સુધારવા અને દુર્વર્તનને! ત્યાગ કરવા બે વખત પ્રતિક્રમણ કરવું જોઇએ. રાત્રી અને દિવસમાં પ્રત્યેક કાર્ય કરતાં કાચાપરથી દેહમમત્વના ત્યાગ કરવા જોઇએ. દેહાધ્યાસ ટાળીને પ્રત્યેક કાર્ય કરતાં આત્માની પરમાત્મદશા પ્રકટ થાય છે અતએવ સર્વજીવાએ સાંસારિક તથા ધાર્મિકકાર્ય કરતાં દાયોય નામનું આવશ્યકકર્મ કરવું જોઇએ. અનેક પ્રકારની અનિષ્ટપરિણામપ્રદ લાલસાઓની નિવૃત્તિ ખરેખર પ્રત્યાખ્યાન નામના આવશ્યકકર્મથી થાય છે. મન-વાણી અને કાયાના આરોગ્યસહુ આત્મિકગુણ આાગ્ય ગ્યવર્ધક પ્રત્યાખ્યાન આવશ્યકકર્મ છે. સામાય, ચતુવિાંન્તિતવ, જીવન, ગાયોત્સર્ગ અને પ્રત્યાયાન એ છ પ્રકારના આવશ્યકધર્મ કર્માનું આન્તરિક રહસ્ય કિચિતવિશેષતઃ અવમેધવા ચાગ્ય છે. “અણ્ણા મામા ચંદો”
સામાયક એ આત્મા છે. રાગદ્વેષની પરિણતિ વિના આત્માની જે સમભાવ પરિણિત પ્રગટે છે એજ વસ્તુતઃ સામાયિક છે. આવું સત્ય સામાયિક પ્રગટાવવાને માટે વ્યવહાર સામાયકની ક્રિયાછે.
For Private And Personal Use Only