________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
સ્થાયી રહી શકતા નથી. સાત્વિકનીતિ પુરસ્કર વિદ્યા ક્ષાત્રક મર્માદિથી જે વિશ્વપર વિજય મેળવી શકાય છે તે અહુકાલપર્યન્ત સ્થાયી રહી શકે છે. આત્મજ્ઞાની સાત્વિકનીતિ પુરસ્સર આવશ્યક ધર્મકાર્યો કરીને વિશ્વની પ્રગતિ કરીને જે વિજય મેળવી શકે છે તેના સમાન અન્ય કોઇ વિજય મેળવવા શક્તિમાન થતા નથી. સાત્વિકઆત્મજ્ઞાની નૈઋચિકટષ્ટિએ વિશ્વની વાસ્તવિક સ્થિતિ અવધે છે તેથી તે પૂર્વકાલમાં જ્યાં જ્યાં અંધાયા હતા તેમાં તે વર્તમાનમાં નિઃસંગભાવે પરિણમતા હૈાવાથી બંધાતા નથી. આત્મજ્ઞાની શુભાશુભભાવમાં મુંઝાતે નથી તેથી તેની મન વચન અને કાયાની પ્રવૃત્તિયેાથી તે સ્વપ્રારબ્ધ ભાગવતાં સ્વયાગ્ય અધિકાર ફરજ પ્રમાણે પ્રવર્તતાં ક્ષણે ક્ષણે આત્માની અને વિશ્વની પ્રગતિમાં આગળ ને આગળ વધ્યા કરે છે. મન, વચન અને કાયાની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વિના કોઈ પણ જીવ વિશ્વમાં રહી શકતા નથી એમ આત્મજ્ઞાની અવમેધે છે તેથી તે સ્વાધિકારફરજયોગ્ય લાકકકર્મ અને લેાકેાત્તરકર્મની ફરજને અદા કરે છે અને અન્તર્થ ખાદ્ય જે જે કરે છે તેમાં “ના નાગરૢસોહા ” ઈત્યાદિ ભાવનાએ પ્રવર્તે છે તેથી તે કદાપિ આવશ્યક ધર્મકર્મથી ભ્રષ્ટ થતા નથી. બાહ્યકર્તન્યકાર્યોને બાહ્યફરજ પ્રમાણે સ્વાધિકારે કરતે હાવાથી અને ભાગ્યને ભાગવતે હાવાથી માહ્યદષ્ટિએ તે કર્તાભાક્તા બને છે પરન્તુ તે અન્તર્થી “નાઽત્તો નાડનુંમો' એ ભાવથી નિઃસંગ નિષ્ક્રિય હાવાથી તે બાહ્યકર્મોથી લેપાતેા નથી. ઇત્યાદિ કારણેાએ રજોગુણી અને તમેગુણી મનુષ્ય કરતાં આત્મજ્ઞાની સાત્વિક મનુષ્યના અધિકાર અનન્તગુણુ વિશુદ્ધ અને ઉચ્ચ હાવાથી તેઓ આવશ્યક ધર્મકાર્યાનીપ્રવૃત્તિયાના પરિપૂર્ણ અધિકારી સિદ્ધ કરે છે. જેની જેવી વૃત્તિ તેવી વૃત્તિએ તે કાર્યના કર્તા બને છે, રોગુણીવૃત્તિના અસંખ્ય ભેદો છે. તમેગુણી વૃત્તિના અસંખ્ય ભેદો હોય છે અને સાત્વિકગુણીવૃત્તિના અસંખ્ય ભેદો હોય છે તેથી તે તે જાતનીવૃત્તિના આવશ્યક ધર્મકાર્યકરનારાઓના પણ ભેદ અવમેધવા. આત્મારૂપ ઈશ્વર કથે છે કે સાત્વિકજ્ઞાની આવશ્યક ધર્મકાર્યોને કરતા છતા આત્મારૂપ ઈશ્વરરૂપ જે હું તેની પાસે મનને રાખીને નિઃસંગદશામાં
For Private And Personal Use Only