________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
અવએધી સાત્વિકજનયાગ્ય આવશ્યક ધર્મકાર્યાનાપદની સરક્ષાર્થે રજોગુણી અને તમેગુણીના પરિહાર કરવા જોઇએ. વિશ્વવ્યવહારજીવનમાં અને ધર્મવ્યવહારજીવનમાં વિદ્યા, ક્ષાત્રખલ, વ્યાપાર અને સેવા એ ચાર કર્મની પ્રવૃત્તિરૂપ તંત્ર, યંત્ર, અને મંત્ર વિના ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. રોગુણી અને તમેગુણી મનુષ્યા વિશ્વવ્યવહાર કર્મમાં અને ધર્મવ્યવહારકર્મમાં પ્રવૃત્તિ કરીને જે કંઈ કરે છે તેના કરતાં સાત્વિકમનુષ્યો વિશ્વવ્યવહારના આવશ્યક કર્મામાં અને ધાર્મિક વ્યવહારના આવશ્યક કાર્યોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને સ્વને તથા વિશ્વને સંરક્ષવા શક્તિમાન થાય છે. રજોગુણી અને તમાગુણી મનુષ્યેાના હૃદયમાં ઉચ્ચગુણાના અભાવે પરમાત્માની ઝાંખીને સાક્ષાત્કાર થતા નથી અને તેથી અધ્યાત્મજ્ઞાનનું તે સ્વહૃદયમાં પરિણમન કરી શકતા નથી તેથી તેઓ સ્વાન્નતિ અને પન્નતિમાં વિદ્યુદ્વેગે પ્રવર્તી શકતા નથી અતએવ સ્વાન્નતિ અને પાન્નતિમાં વિદ્યુદ્વેગે ગમન કરવાને રજોગુણુ તમેગુણના નાશપૂર્વક સાત્વિકગુણને પ્રાપ્ત કરવાની જરૂર છે. રજોગુણી અને તમેણી મનુષ્યેાને સાત્વિકણુ પ્રાપ્તિપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરવાને આવશ્યક ધર્મકાર્યો કરવાને અધિકાર છે પરન્તુ તેઓએ સાત્વિકજ્ઞાનીઓની નિષ્ઠાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે તેથી તે સ્વાધિકારે લાભ મેળવવા શક્તિમાન થાય છે. સાત્વિકજ્ઞાનીએ દયા, સત્ય, અને પ્રામાણ્યાદિચુણાના ઉપાસક અને છે અને તેથી તેઓ સ્વાત્માની શુદ્ધતા પૂર્વક આવશ્યક ધર્મકાર્યેાની *જને અદા કરીને વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. સાત્વિકજ્ઞાનીએ રાત્રી અને દિવસમાં જે જે આવશ્યક ધર્મકાર્યો કરવાનાં હોય છે તેમાં નિર્લેપદ્રષ્ટિએ પ્રવૃત્તિ કરીને નિર્લેપ રહી શકે છે. જ્ઞાનીએ આત્મા, કર્મ અને પરમાત્માનું પરિપૂર્ણ સમ્યકસ્વરૂપ અવમેધી શકે છે તેથી તેઓ “ અTMિોનિશ્ચયેનામા, ત્તિવ્યવહારત: સુચTઉન્નયાજ્ઞાની ક્રિયાવાનfત્તસચાર્ટેશ,” આ પ્રમાણે કથિત શ્ર્લાકને હૃદયમાં ધારીને અલિદૃષ્ટિવડે આવશ્યક ધર્મકાર્યો કરતા છતા અલિસ રહી શકે છે. નિશ્ચયદ્રષ્ટિએ અન્તમાં શુદ્ધપચેગ ધારીને બાહ્યપ્રવૃત્તિ કરતાં છતાં કૂર્માંપુત્રને કેવલજ્ઞાન ઉદ્ભવ્યું હતું. અલિદ્રષ્ટિવડે પ્રવ
૧૪
For Private And Personal Use Only