________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારે અલ્પદોષે વિશેષ ધર્મલાલે સ્વચેગ્ય આવશ્યક ધર્મકર્મની જે જે ફરજો અદા કરવાની જણાતી હોય તેમાંથી જે શંકા, ભય, ખેદ, અને દેહાર્દિ મમત્વનાયેગે ભ્રષ્ટ થાય છે તે વસ્તુ, પરનું, ચાતુવિધ સંઘનું અને પારમેશ્વરીઆજ્ઞાનું ખંડન કરે છે એમ અવોધવું અને તેમ ધર્મકારકજનાની સેવાભક્તિના માર્ગાના નાશ કરે છે એમ અવબાધવું. અલ્પદોષ અને મહાલાભાર્થે યદિ સ્વને નહિ પરન્તુ ધાર્મિક સમાજને લાભ થનારા હોય તે સંઘની ફરજ અદા કરવાની દષ્ટિએ શ્રીભદ્રબાહુની પેઠે સ્વયેાગ્ય દેશકાલાનુસારે શીર્ષપર આવી પડેલી આવસ્યક ધર્મકર્મ ફરજને આત્મશક્તિના ભાગે આદરવી પડે તેમાંજ સ્વાન્નતિ સમાયલી છે એમ અવમેધવું. આવશ્યક ધર્મકાર્યાને કાઇ રજોગુણવૃત્તિથી કરે છે, કેાઇ તમેગુણવૃત્તિથી કરે છે અને કોઇ સત્ત્વગુણવૃત્તિથી કરે છે તેથી આવશ્યક ધર્મકાર્યો કરનારાના ભિન્ન ભિન્નવૃત્તિ ભેદે ભિન્ન ભિન્ન હોય છે. કેટલાક મનુષ્ય રજોગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યાં કરે છે, કેટલાક મનુષ્ય તામસીવૃત્તિથી આવશ્યક ધર્મકાર્ય↑ કરે છે અને કેટલાક મનુષ્યા સત્ત્વગુણુવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યોને કરે છે. અનેક પ્રકારના સાંસારિક પદાાની લાલસાથી આવશ્યક ધર્મકાર્ય કરવાથી આવશ્યક ધર્મકાર્યાના યથાર્થ ફૂલથી ભ્રષ્ટ થવાય છે. પાશવવૃત્તિયેયને સંતાષવા કેટલાક આવશ્યક ધર્મકાર્યેાને કરે છે. માનપ્રતિષ્ઠા કીર્તિપૂજા અહંવૃત્તિની લાલચે મનુષ્યે આવશ્યક ધર્મકાર્યોને કરી રજોગુણવૃત્તિનું પ્રાખલ્ય વધારે છે. અપ્રશસ્ય ક્રોધ અને વેર વાળવાની બુદ્ધિ કલેશ-હિંસાપરિણામે ત્પાદક રૌદ્ર ધ્યાન વિચારો વગેરેના તાબે થઇ કેટલાક મનુષ્ય તમેાગુણના પૂજારી બની આવશ્યક ધર્મકાર્યાને કરે છે. ક્ષમા, આજેવતા, માર્દવ, યુક્તિ, સત્ય અને શાચ વગેરે તથા મૈત્રીભાવના, પ્રમેાદભાવના, માધ્યસ્થભાવના અને કારૂણ્યભાવના વગેરે ભાવનાઓના પાષકો અને રજોગુણ અને તમેગુણવૃત્તિરૂપ મેાહનીય કર્મના નાશ કરવામાં પ્રવૃત્ત થનારા સત્ત્વગુણી મનુષ્ય આવશ્યક ધર્મકાર્યેાને સ્વચેાગ્યતાના અનુસાર કરતા છતા વાસ્તવિક આત્મશુદ્ધિરૂપ સ્વાધિકાર પ્રાસ ફરજ લને અનુભવે છે. રજોગુણી અને તમેગુણથી સાંસારિક કાર્ય પ્રવૃ
For Private And Personal Use Only