________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
ચેગે પારપૂર્ણ કર્યાગની પરિપકવતા થતાં સહેજે શુભરાગાદિકને ઉપશમાદિભાવ થશે અને કેવલીયેની પેઠે પ્રીતિભક્તિના પરિણામ વિના સ્વાધિકારે ધર્મકર્મની ફરજ અદા કરાશે. અમુક કષાયેના ઉપસમાદિભાવથી હાલ તે તે તે કષાયો ઈચ્છાઓના વિરામે નિષ્કામ, કર્મયોગીપણું પ્રાપ્ત થાય છે. રાગ અને દ્વેષમાં ન પડતાં સમભાવે ફલની ઈચ્છાઓનાં વિરામે આવશ્યક ધર્મકાર્યો જેઓને સ્વયેગ્ય વિવેકે અવધાતાં હોય તેઓને સ્વાધિકારે તેને કાર્યો કરવા સદા અપ્રમત્ત રહેવું જોઈએ. ગૃહસ્થ અને ત્યાગીઓએ સ્વાધિકારોગ્ય પાલનીય સંસેવ્ય ધર્માવશ્યક વ્રતરૂપ કાર્યોને અપ્રમત્તપણે કરવાં જોઈએ. ગુણસ્થાનક દષ્ટિએ ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વાગ્ય ગુણસ્થાનકગત પ્રાપ્તધર્મકાર્યોને કરીને આગળનાં ઉચ્ચગુણ સ્થાનકગત ધર્મકર્મોને અવશ્ય કરવા લક્ષ્ય દેવું જોઈએ. ગુણસ્થાનકગત દષ્ટિએ સ્વસ્વગ્ય ગુણસ્થાનક વ્રતરૂપ ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિથી કરવામાં સ્વફરજની પૂર્ણતા અવધવી જોઈએ. જેમ જેમ સ્વયેગ્ય આવશ્યકધર્મકર્મમાં પ્રવૃત્તિ કરાય છે તેમ તેમ આ ત્માનું વીર્ય વિશેષ પ્રમાણમાં ક્ષણે ક્ષણે પ્રગટયા કરે છે અને આત્માની પરમાત્મપદની પ્રાપ્તિમાં પ્રગતિ થયા કરે છે. યાવત ધામિક આવશ્યક ધર્મકર્મ કરવાનો અધિકાર છે તાવત્ મન-વાણું અને કાયાથી પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ ખરેખર મ્હારી છે એ ફરજ પ્રમાણે વર્તવામાં આત્માની પરમાત્મતા પ્રગટવાની છે એવું અવબોધીને નિઃશકભાવે સ્વફરજની પ્રવૃત્તિમાં પ્રવર્યાકર!!! લોકિક વ્યાવહારિક આવશ્યક કર્મોની સ્વાધિકાર જેમ ગૃહસ્થોએ ફરજ અદા કરવાની છે તેમ લકત્તરવ્યાવહારિક આવશ્યકધર્મકર્મદષ્ટિએ ધર્માવશ્યક કાર્યોની ફરજને પણ તટસ્થ સાક્ષીભાવે આત્માને આત્મારૂપે દેખીને તથા આત્માને આત્મરૂપમાં પરિણમાવીને અદા કરવી જોઈએ કે જેથી ધર્મકાર્ય ફરજ અદા કરવાની સાથે આત્મવિશુદ્ધિમાં સમભાવે ઉચ્ચ પ્રગતિ થયા કરે. ત્યાગીઓએ ત્યાગધર્મસ્વાધિકારે કૃતધર્મ અને ચારિત્રધર્મ આદિ અનેક ધાર્મિક આવશ્યકકાર્યોને વ્યવસ્થા અને અનુકમપૂર્વક નિયમસર કરવાં જોઈએ. વસ્તુતઃ આત્માને સર્વકર્તવ્યકર્મોને
૧૩
For Private And Personal Use Only