________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
જ્ઞાન થાય છે અને તે કરવાનાં પ્રત્યેાજના અવબાધાય છે ત્યારે આ ત્માની તે તે ધર્મકાર્ય કરવા માટે ઉદારભાવના પ્રકટે છે અને તેમજ વિશાલસાપેક્ષદ્રષ્ટિથી પ્રવૃત્તિમાં પ્રવર્તી શકાય છે. વહેારાના નાડાની પેઠે અન્ન મનુષ્યે આવશ્યક ધર્મકાર્યામાં પ્રવૃત્તિ કરે છે અને તેઓ ધર્મકાર્યોના મુખ્ય સાધ્યુંાપયેગથી બહુ દૂર જતા રહી વિનાય પ્રશ્નાન: ચચામાસ વાનની સ્થિતિને સંપ્રાપ્ત કરી શકે છે અતએવ તે તે ધર્મકાર્યાની જ્ઞાનપૂર્વક પ્રીતિભક્તિની ધૂનમાં અર્થાત્ પ્રીતિભકિતના અત્યંત આવેશપૂર્વક તથા અન્ય કામનાથી નિ:સંગપણાએ આવશ્યક કર્મ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઇએ, પ્રથમાવસ્થામાં કર્મચાગીઓએ પ્રીતિભક્તિના આવેશપૂર્વક ધર્મકાર્યોમાં પ્રવર્તવું જોઈએ. પ્રેમભક્તિવિનાની ધર્મકર્મની પ્રવૃત્તિ લુખી હોય છે અને તેથી આત્માના ઉપર કોઈ પણ જાતની ઉત્તમ અસર થતી નથી. ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિથી આત્માના સદ્ગુણેાની ખીલવણીમાં દિવ્યરસ રેડાવા જોઇએ અને આત્માની શુદ્ધતાની ઝાંખી પ્રકટ થવી જોઈએ. ધર્માવશ્યક કાર્યોથી વિષય, કષાય, નિન્દા, અને વિકથા વગેરે દુર્ગુણા પર જય મેળવાતા હોય તેા હૃદયમાં અવમેધવું કે ધર્માવશ્યક કાર્યાની પ્રવૃત્તિમાં દિબ્ય ભાવના પ્રગટી છે. આવશ્યક ધર્મકાર્યાંમાં લક્ષ્ય આધ્યાવિના સ્વને તથા ધર્મસમાજને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે અને તેથી અન્ને પરિણામ એ આવે છે કે અન્ય મનુષ્ય પણ સ્વદૃષ્ટાન્તને અનુસરી આવશ્યક ધર્મ કાર્યોંમાં પ્રમત્ત બની અવનતિપ્રતિ ગમન કરે છે. આવશ્યક ધર્મકર્મીને સર્વ મનુષ્યના સમાજપૂર્વક કરવાથી સમાજની શક્તિયામાં વૃદ્ધિ થાય છે અને તેથી સંઘખલની એકતાની સાથે સમગ્ર વિશ્વની પરમાર્થ પ્રવૃત્તિયામાં સાહાચ્ય આપી શકાય છે. આવશ્યક ધર્મકર્મી અનેક પ્રકારનાં છે. જે કાલે જે ક્ષેત્રે જે ધર્મકર્મની અત્યંત આવશ્યકતા જણાતી હોય તેમાં સર્વની પૂર્વે લક્ષ્ય દઈ પ્રવૃત્ત થવું જોઈએ. બ્યક્તિસંરક્ષા, ગુરૂસંરક્ષા, ધર્મસંરક્ષા, ચાતુવિધધર્મસંરક્ષા અને યુદ્ધદુભિક્ષાદ્ધિ વિપત્તિ પ્રસંગે આવશ્યક ઉપયેગી ધમાર્ગેાની આપવાદિકમાર્ગે સંરક્ષા આદિ સર્વ પ્રકારની અસ્તિત્વકારકવર્ધકપ્રગતિકારક
For Private And Personal Use Only