________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સકામ ફલેચ્છાને ત્યાગ કરીને ધર્મવશ્યક ક્રિયામાં પ્રવર્તવાને હે આત્મન ત્યારે અધિકાર અવધ! અને આવશ્યક ધર્મકર્મોમાં પ્રવૃત્તિકર!!મેક્ષપ્રાપ્તિ માટે ધર્મવશ્યક કર્મકરણરૂપ હારી ફરજને અદા કરવી તે હારા આત્મપુરૂષાર્થપર આધાર રાખે છે. નિર્દિષ્ટ ધર્મકર્મ સાધ્ય વાસ્તવિક ફલ જે થવાનું છે તે વિના અન્ય ફલની ઈચ્છાને ત્યાગ કરે એમ લેખકની અભિપ્રાય શૈલીને હૃદયમાં સર્વત્ર એવા થળે એ પ્રમાણે મનુષ્યએ અવધવી. ધર્માવશ્યક કમને પ્રીતિભક્તિની પ્રખરભાવનાપૂર્વક કરવાં જોઈએ. જે પ્રમાણમાં જેની ભાવના છે તે તે પ્રમાણમાં તેના કાર્યની સિદ્ધિ થાય છે. આવશ્યક કર્તવ્ય ધર્મકાર્યો કરવાને પ્રસંગ કદિ ન ગુમાવો જોઈએ. ધર્માવશ્યક કર્મોને કરવામાં પ્રથમ પ્રીતિની જરૂર છે. જ્યાં સુધી જે કાર્ય કરવાનું છે તેમાં રૂચિ-પ્રીતિ ઉદભવી નથી ત્યાં સુધી તે ધર્મકાર્યમાં આત્માના સર્વ દલપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી. જેમાં પ્રીતિ થાય છે તેમાં પ્રવૃત્તિ થાય છે એવું સર્વત્ર વિશ્વમાં સર્વ મનુષ્યના અનુભવવામાં આવે છે અએવ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રીતિ થાય એવા ઉપાય ગ્રહવાની આવશ્યકતા છે. ધર્માવશ્યક કર્તવ્ય કર્મોની મહત્તા અને ઉપગિતાનું દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે યદા સર્વનયસાપેક્ષાપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે ધર્માવશ્યક કાર્યો પર પ્રેમ ઉદભવે છે અને પશ્ચાત્ તેમાં શુદ્ધ પ્રીતિ પ્રગટે છે. ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિયેગે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી મુક્ત થવાને માટે કરવાં જોઈએ એ હૃદયમાં સાપગ રાખવાથી અન્ય વસ્તુઓની કામના પ્રગટતી નથી અને તેથી સાપેસિક નિષ્કામતાએ આવશ્યક ધર્મ કર્મો કરી શકાય છે એવું કથતાં કેઈ પણ જાતને વિધિ પ્રાપ્ત થતું નથી. ધર્માવશ્યક કર્મોની પ્રથમ રૂચિ થાય છે અને પશ્ચાત્ તેની ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ ધર્માવશ્યક કર્તવ્ય કાર્યોને દ્રવ્યક્ષેત્ર કાલભાવે અવધવાથી પશ્ચાત્ જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે વિધિથી જે ધર્માવશ્યક કર્મ કરવાનું હોય છે તે કરવાની માન્યતા અને પ્રવૃત્તિમાં સાનુકુલ સંગે મેળવી શકાય છે અને સંકુચિતતાને ત્યાગ કરી શકાય છે. ધર્મવશ્યકકાર્યોનું ચારે તરફથી પરિપૂર્ણ
For Private And Personal Use Only