________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
જે પ્રવૃત્તિયેા હોય તેઓની પ્રસંગ પામી વિશેષતઃ પ્રવૃત્તિ કરવી જોઇએ. અવતરણ—લેાકેાત્તર ધર્માવશ્યક કર્મની કરણીયતા દર્શાવવામાં
આવે છે.
જોજ. धर्मावश्यक योगेन - नाशः स्यात् कृतकर्मणः । આધારઃ યિાયાં છે, હેઅાયામ્ ।વા प्रीतिभक्तिप्रवेगेन- धर्मावश्यककर्मसु । यतितव्यं गृहस्थैश्च साधुभिः साध्यदृष्टितः ॥ १९॥ सत्त्वरजस्तमोबुद्ध्या-धर्मानुष्ठान कारकाः ।
गृहस्थाः साधवो वर्तन्ते भिन्नवृत्तिकाः ॥ २० ॥ षड्धावश्यक कर्माणि सामायिकादिभेदतः । स्वाधिकारादिभेदेन - सेव्यानि मनुजैः सदा ॥२१॥
શબ્દાર્થ—ધર્માવશ્યક ચેાગવડે પૂર્વ કૃતકર્મનો નાશ થાય છે. લેચ્છાત્યાગપૂર્વક ધર્માવશ્યક ક્રિયા કરવામાં ત્હારા અધિકાર છે. ગૃહસ્થાએ અને સાધુએ સાધ્યદ્રષ્ટિથી પ્રીતિભક્તિ પ્રવેગવ ધર્માવશ્યક કર્મોમાં પ્રયત્ન કરવા જોઇએ અર્થાત્ ધાવશ્યક કર્મીને કરવાં જોઈએ. ધર્માનુષ્ઠાનકારક ગૃહસ્થા અને સાધુએ સત્ત્વરજસ્ અને તમેબુદ્ધિવડે ભિન્નવૃત્તિવાળા હાય છે. મનુષ્યએ સામાયિકાદિભેદતઃ ષડ્યા આવશ્યક કમાને સ્વાધિકારાદ્રિભેદે સેવવાં જોઇએ.
વિવેચન—ધામિક આવશ્યક ચાગવડે પૂર્વ ભવકૃત અનેક કર્માના નાશ થાય છે. ધર્મની પ્રાપ્તિકારક જે જે આવશ્યક ચાગેા હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. પ્રમાદનાં સ્થાનકાના પરિહાર કરીને ધર્મવશ્યક ચાગ આદરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા થાય છે અને સવરત્વની પ્રાપ્તિ થાય છે. ધર્માવસ્યક ચોગાનું મહત્ત્વ અને ઉપચેાત્વિ જેટલું વર્ણવીએ તેટલું ન્યૂન અવમેધવું. ધર્માવસ્યક ચાગદ્વારા અનન્ત સુખમય મુક્તિપદ પ્રાપ્તબ્ધ છે એમ આનુભવિક નિશ્ચય કરીને અન્ય
For Private And Personal Use Only